એકલતા અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|19 December 2023 સંવેદનશીલ છું! એટલે જાતને, જાનથી, વધારે, ચાહી બેઠો છું! એના વિના, મને ને, મારા વિના, એને, ગોઠતું નથી, એટલે જ, સ્તો, મારી, એકલતા મને, જીવથી પણ, વધારે, વહાલી છે..!!! e.mail : addave68@gmail.com