આ સાથે નામો મોકલું છું. પૂરાં, અટક સાથેનાં નામો કદાચ ‘લોકભારતી’માંથી મળે.
– જુગલકિશોર વ્યાસ
૧૯૬૫ના ‘લોકભારતી’ના ગ્રૂપફોટોમાંના વિદ્યાર્થીઓ–કાર્યકરોનાં નામ :
૧) નીચે બેઠેલાં ડાબી બાજુથી : કમળા ગાંધી, સુમેધા પંચોળી, સાવિત્રી પટેલ, ભાનુ પટેલ, નંદુ પટેલ, ગ્લેિડસબહેન, ગંગા ચૌધરી, પુષ્પાબહેન, મણિબહેન, સરલા દવે, ગજરાબહેન (ચૌધરી ?)
૨) નીચેથી બીજી લાઇન : સર્વશ્રી જ્હોન, જયંતભાઈ શાહ, કુંવરાણી દાદા, લક્ષ્મણભાઈ પટેલ, ન.પ્ર. બુચ, મૂળશંકરભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, ઇસ્માઇલભાઈ નાગોરી, જ્યોતિભાઈ દેસાઈ, ચુની દાદા, કુમુદભાઈ ઠાકર, જિરાલ્ડભાઈ.
૩) નીચેથી ત્રીજી લાઇન : બાબુભાઈ, પ્રવીણ ડાભી, હનુ, સર્વશ્રી યશવંતભાઈ ત્રિવેદી, મહિપતસિંહ ઝાલા, રામજીભાઈ પટેલ, વંડ્રાભાઈ, મુકુંદરાય મુનિ, પ્રભાતસિંહ દાદા, યોગેન્દ્રભાઈ ભટ્ટ, વૈદ્યરાજ મજીઠિયાભાઈ, સોમાભાઈ પટેલ, રતિભાઈ પંડ્યા, પ્રેમજી (નાઈ), જુગલ વ્યાસ.
૪) નીચેથી ચોથી લાઇન : ઝવેરભાઈ, છન્નુ, રમણીક, પર્વતસિંહ, છગન, વાડીલાલ, રવીન્દ્ર અંધારિયા, દેવેન્દ્ર, પ્રફુલ્લ, ત્રિભોવન, મૂળજી, જીવુ, રતન, બચુ, માવજી, ગોરધન, ગોવિંદ, જશભાઈ, નાગર, ચંદુ.
૫) નીચેથી પાંચમી લાઇન : પ્રશાંત પંચાલ, જોઈતારામ, મોતીભાઈ શાહ, ભીખુ સુરાણી, પરશોત્તમ, જાનાભાઈ, રમણ ચૌધરી, વજુ, બાલુ, પ્રવીણ રાવળ, શંભુ ગોટી, અંબાશંકર પનોત, ગુલાબ, ચિત્રકાર જેરામ ચૌધરી, રવીન્દ્ર, (પછીના બે યાદ નથી), જસરાજ, કરશન પટેલ, લલિત નાકરાણી.
૬) સૌથી ઉપરની લાઇન : દોસ્ત મહંમદ, ઇન્દુ, રંગીલ, રવજી, મૂળજી, દિનકર ચૌધરી, જીવુ, દિનેશ ભટ્ટ, મહોબતસિંહ, લાભશંકર, કંચનભાઈ પટેલ, દામજીભાઈ, હીરજી ભીંગરાડિયા, અરજણ માલવિયા, વિનોદ માંગુકિયા, ગોપાલ પટેલ, ચિત્રકાર પ્રભુ પટેલ, પોપટલાલ.