સૌને જણાવતાં આનન્દ થાય છે કે “સાહિત્યિક સંરસન -Literary Consortium”નો પ્રથમ અંક આજે વૅલેન્ટાઇન ડે -ની પૂર્વસન્ધ્યાએ પ્રકાશિત થઈ ગયો છે. એને પામવા માટે લિન્ક નીચે આપી છે.
== FB પર આ અંક વિશે પ્રતિભાવોની અપેક્ષા છે. અંકની સમીક્ષા કે વિવેચના જે મિત્રો લખીને મને ઇમેઇલ પર મોકલશે એમાંથી ઉત્તમ સમીક્ષા બીજા અંકમાં પ્રકાશિત કરીશું.
== અંકમાં પ્રકાશિત પોતાની કૃતિ — કાવ્ય / ગઝલ / ટૂંકીવાર્તા કે લેખ મિત્રો હવે પોતાના FB પર કે બ્લૉગ પર પ્રકાશિત કરી શકે છે, ગઝલકાર મિત્રો મેં પસંદ કરેલો તેમનો શેઅર હાઈલાઈટ કરે; સાથે, જે-તે વિશેની મારી તન્ત્રી-નૉંધ મૂકે તો વધારે સારું થશે.
== સૌ સાહિત્યકારમિત્રોનો ફરી એક વાર આભાર. બીજા અંકે મળીશું.
(Feb 13, 2023 : USA)
લિન્ક :