ચાતુર્વર્ણની વાડ પ્રવીણ ગઢવી|Opinion - Opinion|29 May 2020 કોરોનાએ તોડી નાખી ચાતુર્વર્ણની વાડ. સદીઓ પુરાણી વાડ ! સૌને કર્યા અસ્પૃશ્ય ! એક મેકથી દૂર ! ઘરમાં તાળાબંધ ! હવે ન કોઈ સ્પૃશ્ય ન કોઈ અસ્પૃશ્ય કિંતુ સર્વ કોઈ અસ્પૃશ્ય ! સર્વ સમાન ! સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020