આટલા માહિતી સભર રસપ્રદ લેખ માટે વિપુલભાઈ, આપનો તથા તેજસ વૈદ્યનો ખૂબ ખૂબ આભાર. જેમનું નામ માત્ર જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ ઉકેલનાર તરીકે જ સાંભળ્યું હતું તે કેવી તો ખંતીલી, વિદ્વતાપૂર્ણ વ્યક્તિ હતી તેની આટલી ઝાંખી પણ તેમને પ્રણામ કરવા પ્રેરે છે.
− ભાભઈ ભરત પાઠક
(ફેઇસબુકમાંથી સાભાર, 03 જુલાઈ 2014)