િમલનભાઈ સિંધવના ફેઇસબુકને પાનેથી રૂમઝુમ લીધું અવતરણ. અા 94 વરસના યુવાનની અા તગડી છબિ.
" થોડી અંતરંગ વાતો કરીને મેં એમને પૂછ્યું કે, નગીનબાપા, આપે અંગ્રેજ રાજ જોયું છે, આઝાદીની લડતના સાક્ષી છો, અખંડ ભારતના ભાગલા થતા જોયા છે; ભારતને આઝાદી મળી એનો માહોલ જોયો છે; અને આજે, 2014ની સાલનો ઉત્તરાર્ધ પણ આપ જોઈ રહ્યા છો. … આપ શું અનુભવો છો ? તો હાસ્ય સાથે કહે, 'ભાઈ, આ બધું મને બતાવવા માટે કુદરતની ઇચ્છા હશે બીજું તો શું ……."