પૂછતો નહીં "પ્રણય" જામનગરી|Poetry|21 November 2022 કાચિંડાનો રંગ ક્યો છે ? તું મને પૂછતો નહીં, આ વખતનો જંગ ક્યો છે; તું મને પૂછતો નહીં. તા. ૨૧-૧૧-૨૨