‘અાવ વરસાદ, ભાગ વરસાદ 'ભભાઈ' ભરત પાઠક|Opinion - User Feedback|10 July 2014 ‘અાવ વરસાદ, ભાગ વરસાદ’ સરસ અભ્યાસ પૂર્ણ લેખ. લેખકનો અવાજ પણ એક સ્વસ્થ વિચારકનો છે, કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર – અને ઉશ્કેર્યા વગર – એ બોલે છે. આવો સુંદર લેખ આપવા બદલ દીપક મહેતાને, તથા આપને પણ, વંદન. — 'ભભાઈ' ભરત પાઠક ‘ફેઇસબુક’ પરેથી, 09 જુલાઈ 2014