વરણાગિયો અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|25 February 2024 સવારે ઊઠીને, માથામાં, ડાઈનો કૂચડો, મારી-સૂકવીને, નાહીને, બાથરૂમમાંથી, નીકળીને, જેવું અરીસામાં, જોયું તો, અરીસો બરાડ્યો, ઘૈડી ઘોડીને, લાલ લગામ..!!! ને પછી, અરીસાએ, અટ્ટહાસ્ય કરતા, કહ્યું, વરણાગિયો…!!! e.mail : addave68@gmail.com