સમયગાળો : 15 ઑગસ્ટ 1968થી 16 જુલાઈ 2022
15 ઑગસ્ટ 1968 થી 16 ડિસેમ્બર 2010 : કુલ 20,262 લેખો એટલે પ્રથમ ચરણ. 01 જાન્યુઆરી 2011 થી 16 જુલાઈ 2022 : બીજું ચરણ. આ વેળા 20,263 થી 24,598 ક્રમાંકના લેખો સમાવાયા છે. અને છેવટે, કોરોના સમયગાળા દરમિયાન આરંભે દૈનિક “નિરીક્ષક” પ્રગટ થયું, અને તે પછી તેનું રૂપાંતરણ સાપ્તાહિકીમાં થયું. 02 ઍપ્રિલ 2020 થી 26 ઑક્ટોબર 2020ના સમયગાળામાં 24599 થી માંડીને 25093 લેખો આરંભે, આ દૈનિકીમાં, તેમ જ પછીથી સાપ્તાહિકીમાં, સમાવાયા છે.
‘નિરીક્ષક’ની આ સધળાં વર્ષોની અક્ષર-અને-વિચાર-યાત્રા, યથાસંભવ તેમ યથાનિર્વાહ્ય પણ વેળાસર જળવાઈ જાય એ હેતુથી હાથ ધારેલો આ ઉપક્રમ રસ અને નિસબત ધરાવતા સૌને સારુ રમતો મૂકતાં ‘નિરીક્ષક ફાઉન્ડેશન’ આનંદ અનુભવે છે.
View/Hide Help Manual
આ ઍપ્લિકેશનમાં કોઈપણ લેખ / આર્ટિકલ નીચે આપેલી કોઈ પણ રીત દ્વારા શોધી શકાશે :
- લેખકના નામ દ્વારા
- લેખ / આર્ટિકલના શીર્ષક દ્વારા
સર્ચ વિભાગમાં લખાણ ગુજરાતીમાં લખવાનું રહેશે અને તે માટેનું ગુજરાતી કીબોર્ડ ઍપ્લિકેશનમાં જ આપવામાં આવ્યું છે. આ કીબોર્ડ ફોનેટિક કીબોર્ડ છે. જો તમારે ગાંધીજી લખવું હોય તો,તમારે gaaMdheejee લખવું. જો પત્ર લખવું હોય તો patra લખવું. અનુસ્વાર કરવા માટે (M) (Capital M) કરવો.
View બટન ઉપર ક્લિક કરતાં જે લેખ / આર્ટિકલ પસંદ કરેલ હશે તે આર્ટિકલ ખુલશે.
ID | Issue | Article Name | Author | View |
---|---|---|---|---|
ID | Issue | Article Name | Author | View |