સમયગાળો : જાન્યુઆરી 1958થી મે 1993
માનવના નામથી શરુ થયેલ આ સામાયિક તેની રજૂઆતના સાત અંક બાદ ‘વિશ્વમાનવ’ નામથી પ્રસિદ્ધ થયું. આ સામાયિક શરુ કરવાનો મૂળ ઉદ્દેશ સાહિત્ય, સંસ્કાર, કળા આદિ વિવિધ ક્ષેત્રે રસાસ્વાદોનું ઘડતર કરવા, માનવીની ગુલામી અને લાચારીને પરિહરનારી બંધુતા, સમાનતા, સ્વતંત્રતાના પુરુષાર્થનો પડઘો પાડવા તેમજ ગુજરાત અને ભારતના ગૌરવનો સુયોગ્ય પરિચય આપી ભારતીય રાષ્ટ્રીયતાની એકતાનો તથા ગુર્જર વિશિષ્ટતાનો પડઘો પાડવાનો હતો.
View/Hide Help Manual
આ ઍપ્લિકેશનમાં કોઈપણ લેખ / આર્ટિકલ નીચે આપેલી કોઈ પણ રીત દ્વારા શોધી શકાશે :
- લેખકના નામ દ્વારા
- લેખ / આર્ટિકલના શીર્ષક દ્વારા
- કેટેગરી દ્વારા
સર્ચ વિભાગમાં લખાણ ગુજરાતીમાં લખવાનું રહેશે અને તે માટેનું ગુજરાતી કીબોર્ડ ઍપ્લિકેશનમાં જ આપવામાં આવ્યું છે. આ કીબોર્ડ ફોનેટિક કીબોર્ડ છે. જો તમારે ગાંધીજી લખવું હોય તો,તમારે gaaMdheejee લખવું. જો પત્ર લખવું હોય તો patra લખવું. અનુસ્વાર કરવા માટે (M) (Capital M) કરવો.
View બટન ઉપર ક્લિક કરતાં જે લેખ / આર્ટિકલ પસંદ કરેલ હશે તે આર્ટિકલ ખુલશે.
ID | Issue | Article Name | Author | Category | View |
---|---|---|---|---|---|
ID | Issue | Article Name | Author | Category | View |