સમયગાળો : 23 ઍૅપ્રિલ 1995થી 26 માર્ચ 2013
“ઓપિનિયન”ની આ અઢાર વર્ષોની આ અક્ષર-અને-વિચાર યાત્રા. તેને કમ્પ્યૂટરની એક ક્લિકે જાળવી લેવાનો આ વીજળિક ઉપક્રમ. “ઓપિનિયન”ને પાને તેથીસ્તો વસ્તુસ્થિતિ, હકીકતના આધારે ડાયસ્પોરિક જનજીવનની કેટકેટલી નકરી માહિતી વિગતો આવરતી લેખમાળાઓ જોવાવાંચવા સાંપડે છે. અભ્યાસીઓ ઉપરાંત, સવિશેષ તો, વિચાર અને કર્મની પરસ્પર શોધનકારી જુગલબંધી માટે તેમ તે વાટે મથતી બિરાદરીને દશા-અને-દિશા-બોધ સારુ આ ડિજિટલ સોઈ ઉપયોગી થઈ પડશે તેવી ઉમેદ છે.
View/Hide Help Manual
આ ઍપ્લિકેશનમાં કોઈપણ લેખ / આર્ટિકલ નીચે આપેલી કોઈ પણ રીત દ્વારા શોધી શકાશે :
- લેખકના નામ દ્વારા
- લેખ / આર્ટિકલના શીર્ષક દ્વારા
- કેટેગરી દ્વારા
સર્ચ વિભાગમાં લખાણ ગુજરાતીમાં લખવાનું રહેશે અને તે માટેનું ગુજરાતી કીબોર્ડ ઍપ્લિકેશનમાં જ આપવામાં આવ્યું છે. આ કીબોર્ડ ફોનેટિક કીબોર્ડ છે. જો તમારે ગાંધીજી લખવું હોય તો,તમારે gaaMdheejee લખવું. જો પત્ર લખવું હોય તો patra લખવું. અનુસ્વાર કરવા માટે (M) (Capital M) કરવો.
View બટન ઉપર ક્લિક કરતાં જે લેખ / આર્ટિકલ પસંદ કરેલ હશે તે આર્ટિકલ ખુલશે.
ID | Issue | Article Name | Author | Category | View |
---|---|---|---|---|---|
ID | Issue | Article Name | Author | Category | View |