Door will open at 6:30 Mahendra Shah|Opinion - Cartoon|1 May 2013 તમે યાર, વારે ઘડીએ ઘડિયાળ બતાવ બતાવ ના કરો. … કમ્પ્લેઇન કરતાં પહેલાં ફલાયર બરાબર વાંચો. … નીચે ફાઈન પ્રિન્ટમાં લખ્યું છે : 'Door will open sharp at 6.30 PM.' It doesn't say concert will start at 6.30 sharp ! e.mail : mahendraaruna1@gmail.com