જિંદગી અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|17 July 2023 ચો તરફ સ્તબ્ધતા છવાયેલી હતી, સ્તબ્ધતામાંથી સ્હેજ, સ્વસ્થતા કેળવીને, મેં પૂછ્યું, બસ, આવી હોય જિંદગી..!!! હા, તેણે પાછળ બીજું, વાક્ય ઉમેરીને લાગલું, ઉમેર્યું, મારી નહીં તમારી, જિંદગી….!!!! e.mail : addave68@gmail.com