ચહેરો અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|23 January 2024 મારો જ ચહેરો, દર્પણમાં, જોઈને, દર્પણવાળા ચહેરાની આંખમાં આંખ પરોવું છું, ત્યારે, મને ખુદ, ભગવાનને રૂબરૂ, મળ્યાનો આનંદ થાય છે ..!!! e.mail : addave68@gmail.com