બે અછાંદસ કાવ્ય ભરત વિઝુંડા|Poetry|8 March 2023 (1) સરહદ ઉપર સૈન્યને અહિંસાના પાઠ ન પઢાવાય અને નગરમાં પ્રજાને હિંસાના. (2) વાઘ કાગળનો જોવો હોય તો જુઓ અખબારો. પ્રાણીસંગ્રહાલયનો જોવો હોય તો જુઓ સમાચાર ચેનલો. “રામ કૃપા”, ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા, જિલ્લો-અમરેલી