અાખેટ નંદિતા મુનિ|Poetry|25 September 2013 વર્ષાવનમાં અભાન વિચરતી તરુણી માદા જગુઆરને અચાનક પકડી એનેકોન્ડા સાંગોપાંગ ગળે એમ ગ્રસિત છું હું પ્રેમથી. http://thismysparklinglife.blogspot.in