વચ્ચે ઉમેશ સોલંકી|Poetry|20 January 2023 ઇતિહાસ ખેંચે કારણમાં વર્તમાન તાણે તારણમાં કારણ-તારણ વચ્ચે ક્યાંક હું સમજું કશું … ત્યાં તો કોઈ ધરાર ખેંચીતાણે બહાર : સામે કાળની ધારે ડુંગળી, મરચું, રોટલો મકાઈનો પેટ પર પથ્થર અવકાશિયો. e.mail : umlomjs@gmail.com