ફેર પાછા જયેશ દૂધરેજિયા|Opinion - Opinion|20 March 2019 કાફલો આવી ઊભો છે, વિસ્તાર કોર્ડન કીધો છે, મંત્રીજી હેલ્મેટ પહેરીને ઊભા છે. અને, મનમાં પૂછે છે. સાલું, બહુ ખરાબ થયું, નહીં? આ તો આવતી ચૂંટણીના મારા પાંચ વોટ ચગદાઈ મર્યા! એ વાતનો ભાર લઇને મંત્રીજી ખિન્ન હૃદયે પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા.