વહેતા શબ્દ ‘બાબુલ’|Poetry|18 December 2013 પાતળી હવામાં વહેતા શબ્દ અર્થને ઝાલી વળગણને પીડતા રહ્યા પીગળતા રહ્યા … હેતાળ અાશિષ કેરા અાશ્લેશ દેતા શીતળ શાતા: ભીના વાતાવરણમાં સ્મરણ ઉભરતા રહ્યા વળગણ અાછું રડતા રહ્યા. e.mail : drvision@gmail.com