‘સાહિત્ય સંસદ, સાન્તાક્રુઝ’, ‘સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા’ અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)’ના સંયુક્ત ઉપક્રમે રાહુલ શુક્લના સૌજન્યથી આયોજિત સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’ (2020)
પરિણામ
અંતિમ પરિણામ : ૧, ૨, અને 3 પારિતોષિક
પ્રથમ : ‘મારું મકાનભિનિષ્ક્રમણ’ — નીતિનકુમાર ઢાઢોદરા
દ્વિતીય : ‘હું ખાતી નથી અને ખાવા દેતી નથી’ — કામિની સંઘવી
તૃતીય : ‘પીન્ટુ પાછો થયો’ — એકતા નીરવ દોશી
ધ્યાનાર્હ રચનાઓ
1 સિંહોની વતન વાપસી — યશવંત ઠક્કર
2 પ્રેમપત્ર પુરાણ — નટવર પંડ્યા
3 મને વાંધો છે — નીરજ કંસારા
4 ચોરાના ઠાકોર — મહેન્દ્રકુમાર જોષી
5 અમારા તરતા શીથવાના પાણીદાર પ્રયોગો ઉર્ફે અમારી સ્વીમીંગ સાધના — રમેશ તન્ના
6 જેકપોટ — ડૉ. અજય કોઠારી
7 નઝારા એ એરપોર્ટ — આનંદિતા રૈયાણી
8 મારે વરસાદ પર હાસ્યલેખ લખવો છે. — પ્રીતિ જરીવાલા
9 કસરતના કરશો કોઈ — ઉત્પલ અંજારિયા
10 સ્યુસાઈડ હેલ્પ સેન્ટર — ડૉ. અમૃતલાલ કાંજિયા
11 કોણ બનશે કરોડપતિ (શિશુ વિભાગ) — ચેતના ઠાકોર
12 તમે કયાં જાઓ છો તે કોઈને કહેતા નહિ — પાર્થસારથી વૈદ્ય
13 બારમાસીનું ફૂલ — અલકા ત્રિવેદી
14 એક દિવસ અચાનક — કલ્પના જીતેન્દ્ર દેલાઈ
15 પ્રજા અને સરકાર — નિરંજન મહેતા
16 ગીત ગાતા ચલ — સુષમા શેઠ
17 દૂધીબાઈ — મીનાક્ષી વખારિયા
18 જમવા માટેનો જંગ — કિશોર જોષી
19 દલ્લાશેઠની દિવાળી — જયંત રાઠોડ
20 નામાયણ –ઉપનામાયણ — નીતિન ત્રિવેદી
21 મારું માને તો … — પરાગ ત્રિવેદી
22 “રંગાઈ જા ને રંગમાં” — નંદિતા ઠાકોર
23 લાલની ટાલ …. — ભરતભાઈ ચકલાસિયા
24 અમે ગાડી લાયા — મહેશ શાહ
25 “સ્ત્રી” — હિરલ મહેતા