ગુજરાતી !! અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|22 February 2024 તબિયત સારી હોય, તરંગો, ઉછળતાં હોય, ત્યારે જ, માતૃભાષા વિષે, આપમેળે, શબ્દો, સૂઝે!! એમ, સૂઝ-બૂઝ વિના, આડેધડ, આપણને, લખતાં, નહી ફાવે!! ભલું કરે, ગરવી ભાષા, ગુજરાતી ..!!! e.mail : addave68@gmail.com