દોડી-દોડીને થાકવાનું
ઠરવાના ઠામે ઠરીને ભીતર પાછું ભાગવાનું
હાય
એવું કંઈક થાય
ઊંઘી જઉં
નામ, ઠામ ને એવું બધું ભૂલી જઉં
e.mail :umlomjs@gmail.com
![]()
દોડી-દોડીને થાકવાનું
ઠરવાના ઠામે ઠરીને ભીતર પાછું ભાગવાનું
હાય
એવું કંઈક થાય
ઊંઘી જઉં
નામ, ઠામ ને એવું બધું ભૂલી જઉં
![]()
All caterpillars
Of fulfilled desires
Do not
Metamorphose into
Butterflies of happiness!
—————-
દરેક
પૂરી થયેલી ઇચ્છા – ઈયળ,
સુખ – પતંગિયું
નથી બનતી!
![]()
કીકીનો રંગ
ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ
રાત
રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ
કશું સમજાય નહીં
ખોબા જેટલું ય ઉલેચાય નહીં
અચાનક હાથ આવ્યો કટકો
અંધાર નીતરતો અંધારાનો કકડો
![]()

