અને તું? ઉમેશ સોલંકી|Poetry|31 May 2023 “બોલ, કહીશ શું પ્રેમને તું?” “બીજું શું, વરસાદનું પહેલું ટીપું; અને તું?” “ગટરનું ઢાંકણું.” e.mail : umlomjs@gmail.com