Opinion Magazine
Number of visits: 9732508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડુંગરપુરના નિખિલ અહારી પાસે સાંભળેલી વરસાદ વિશેની બે આદિવાસી લોકવાયકા

રૂપાલી બર્ક|Opinion - Opinion|9 June 2024

ઘરકામમાં મને મદદ કરવા ગૌતમભાઈ અહારી આવે છે. ખૂબ મહેનતુ અને ઉચ્ચ વિચારો ધરાવતી વ્યક્તિ છે. સાવ નાનો મોબાઈલ વાપરે. ફોન રિચાર્જ માટે સ્માર્ટ ફોન જોઈએ. મને મહિનાનું રિચાર્જ કરવાનું કહે અને ૨૦૦ રૂપિયા કાઢીને આપે. હું કહું પગારમાં વાળી લઈશું પણ કહે મારો નિયમ છે. ખિસ્સામાં હોય એટલો જ ખરચો કરવો. હાલ એમનો દીકરો નિખિલ વૅકૅશનમાં અમદાવાદ આવેલો છે. કહે, “पप्पा के साथ रहे के उनको हेल्प करुंगा। मिलेगा तो कोई और काम करके दो पैसा कमाऊंगा।” ૧૧ પાસ છે. હિન્દી માધ્યમમાં અભ્યાસ કરે છે. આર્ટસ લીધેલું છે અને ૧૨મા પછી STCનો બે વર્ષનો કોર્સ કરીને શિક્ષક બનવા માગે છે. ૧૯ વર્ષનો છે પણ સમજણ ઉંમર કરતાં ક્યાં ય વધારે. ૧લી તારીખે એના પપ્પા સાથે મારે ઘેર આવ્યો. પહેલી નજરે જ વહાલો લાગે એવો ચહેરો. ચહેરા પર કુમાશ. ભોળપણ દેખાય પણ સાથે ઠાવકાઈ પણ.

અમદાવાદ ઉકળી રહ્યું છે. નિખિલ કહે,”रात को निंद नहीं आती है। बहोत गरमी है यहां शहेर में। रूम पे सिर्फ पंखा है। बहार भी हवा नहीं चलती है। शहेर है के भठ्ठी है? हमारे गाँव में रात और सुबह क्या ठंडी हवा बहेती है!”

છબિ સૌજન્ય : રૂાપલી બર્ક (24 નવેમ્બર 2023)

મેં કહ્યું શહેર તો નર્ક જ છે. રહેવાનો આનંદ તો ગામડાંમાં જ. અમે તો ધુમાડા વચ્ચે વહેલા મરી જવાના. નસીબદાર તો તમે છો.”

આજે આવ્યો તો ખાસ્સો આનંદમાં હતો. મેં કારણ પૂછ્યું. કહે, “कल रात दबा के बारिश हुई गाँव में। तालाब ऊभर के बहार आ गया। मैं गाँव भाग जाना चाहता हुं ठंडी ठंडी हवा में रहेने के लिए। पता नहीं तुम्हारे शहेर में कब बारीश होगी। दो तीन दिन पहेले काले काले बादल थे के शाम को तो मुझे लगा के कम से कम बुंद बुंद बारीश तो होगी। कल मेरे दोस्त भेरु का फोन आया था। उसने बताया के हमारा दोस्त भगला के खेत में था और बिजली गीरी उसके हाथ पे। फिर भी वो STC की परीक्षा देने जाने वाला है। ये हुई ना बात! आपने बिजली गीरते हुए देखी है? सांप जैसी दिखती है के। बिजली क्युं होती है?” 

મેં કહ્યું, “ बादल पानी से भरे होते हे और आपस में टकराने से बिजली पैदा होती है।” 

तो निखिल कहे, “वो तो वैज्ञानिक कारण हुआ के। मेरी दादी एक कहानी बताती थी। पहेले के जमाने में बुझुर्ग ऐसी कहानीयाँ बताते थे। दादी हमारी भाषा में बताती थी। हमारी भाषा समज में नहीं आएगी। मैं हिन्दी मैं बताता हुँ :

एक बार एक लड़की थी। उसका भाई उदास था क्युंकि बारीश नहीं हो रही थी। उसको चिंता थी की खेत में जुवार कैसे लगायेगा। लड़की ने इन्द्र देव से प्रार्थना की। कहा बारीश भेजोगे तो में तुम्हारे साथ चलुंगी। इन्द्र देव ने प्रार्थना सुन ली। बहोत बारीश हुई। लडकी के भाई ने खेत में जुवार लगा दी। जब फसल पक गई तो इन्द्र देव बाबा का रूप धारण कर के लडकी के घर गए। लडकी ने भीक्षा में बाबा को जुवार दी। वो इन्द्र देव को पहेचान नहीं पाई। इन्द्र देव लडकी की चोटी पकड के उसे आकाश में खींच के ले गए। वहां पहोंच कर असली रूप धारण कर लिया। उन के पुरे शरीर पर साँप लिपटे हुए थे।  उनकी पत्नी आरती की थाली ले कर खडी थी। लडकी बहोत डर गई। उसने जो हाथ में आया उस से साँप को हठा हठा कर चारों दिशा में फेंकने लगी। साँप धरती पर गीरने लगे। इस लिए बिजली गीरती है तो साँप के जैसे दिखती है।

और बारीश आने के पहेले मोर क्युं चिल्लाते हैं पता है? एक बार धरती पर बारीश ही नहीं हो रही थी। एक, दो, तीन, चार महिने बीत गए पर बारीश का नाम नहीं। मोर चिल्लाते रहेते। इन्द्र देव को गुस्सा आता। उन्होंने ठान ली। मोर की वजेह से बारीश नहीं भेजुंगा। धीरे धीरे सब कुछ मरने लगा। पैड, पौधें, पशु, पंखी, नदी, तालाब सुख गए। इन्सान मरने लगे। इन्द्र देव को लगा मोर भी मर गए होंगे। तब जा के इन्द्र देव ने धरती पर भारी बारीश भेजी। मोर जोर जोर से पहेले के जैसे ही चिल्लाने लगे। इन्द्र देव चोंक गए। अरे मोर जिन्दा है अभी भी। उन्होने मोर से पुछा, “सब कुछ मर गया, तुम कैसे जीन्दा रहे पाए?” मोरने उत्तर दिया, “हम रोते रहे और हमारे आंसु पीते रहे और कंकण खा के पेट भरते रहे। इस तरह जिन्दा रहे।” 

પછી નિખિલ મને કહે, “जानते हो, इस लिए मोर सुबह पांच बजे कंकण चुगते है। कभी ध्यान से देखना। 

હું સાંભળતી જ રહી ગઈ. કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગઈ. એક દુનિયામાં અનેક દુનિયા છે. એક નિખિલની દુનિયા, એક મારી દુનિયા….

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

9 June 2024 Vipool Kalyani
← જનતાનો આક્રોશ નહીં, અંકુશ : ભા.જ.પ. હારી નહીં, અને લોકતંત્ર જીતી ગયું
પૂર્ણ બહુમત ન મળ્યો એનો આઘાત ભા.જ.પ.ને લાગે તેથી વધુ તો ભક્તોને લાગ્યો છે … →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved