Opinion Magazine
Number of visits: 9733066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતાની જાતને સાબિત કર્યા પછી પણ …..

સાગર શેખ|Opinion - Opinion|31 May 2020

ગુજરાત લોકસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વર્ગ ૨ની આસિસ્ટન્ટ પ્રોફેસર પોલિટેક્નિક એન્જિનિરીંગ કોલેજની ભરતીમાં પાસ થઇ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવી પોતાના નિમણૂંક પત્રની ગુજરાતના આશરે ૩૭૦ એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ ગત ઘણાં વર્ષથી વાટ જોઈ રહ્યા છે.

નોંધીનીય છે કે આ ભરતી ૨૦૧૫ નવેમ્બરમાં કરાઈ હતી, પણ હાલ સુધી સરકાર આ ભરતીનો કોઈ ઉકેલ લાવી નથી. દરમિયાન આ ઉમેદવારોએ ગુજરાત ટેકિનલ એડયુકેશન વિભાગની કચેરીમાં પોતાની ઘણી બધીવાર રજૂઆતો કરી, તે પછી છેક ૨૦૧૯માં તેમને જાણ કરવામાં આવી કે આ ભરતી ઉપર હાલ હાઈ-કોર્ટનો ઓર્ડર સ્ટે છે, જે કોન્ટ્રાક્ટ ફેકલ્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ ઉમેદવારો પોતાના સ્વખર્ચે આ સ્ટેની વિરુદ્ધ લડ્યા અને લાખો રૂપિયા ચૂકવી આ સ્ટે ઓર્ડર હાઈ-કોર્ટમાંથી રદ્દ કરી આવ્યા. ઓર્ડરમાં નામદાર હાઈ-કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિભાગ આ ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપી શકે છે.

હાલ ટેકિનલ એડયુકેશનની કચેરીમાં આ ઉમેદવારો રોજ ફોન કરી અને ટ્વિટટર #GPSC બેરોજગારના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે, પણ સરકાર અને વિભાગ તરફથી આ ઉમેદવારોને કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. ઊલટું વિભાગ એમ જવાબ આપે છે કે પરીક્ષાના ફોર્મમાં સ્પષ્ટ રીતે દાર્શવેલું છે કે GPSCની પરીક્ષા જો વિભાગ અને સરકાર ઈચ્છે તો રદ્દ પણ થઇ શકે જેથી ઉમેદવારો પોતાની લાયકાત સાબિત કર્યા પછી પણ હાલ પૂરતા ભારે નિરાશા અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં GPSC અને બીજા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને આ બાબત ખાસ ધ્યાનમાં લાવી અને પોતાના ભવિષ્યનું આયોજન કરવું .

e.mail : sagarsheikh005@gmail.com

Loading

31 May 2020 admin
← ભારત-ચીનનો ખટરાગઃ રોગચાળામાં વૈશ્વિક રાજનીતિનાં બિનજરૂરી ચેનચાળા
જોયા નથી જાતા →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved