આંસુનાં ઈંધણ આશિષ વશી|Opinion - Opinion|30 May 2020 આંસુનાં ઈંધણની એવરેજ તો જુઓ દર્દીલી સડક પર રઝળપાટ તો જુઓ ભૂખ, રોગ ને અકસ્માત સ્પર્ધામાં છે દરિદ્રના પ્રાણની ડિમાન્ડ તો જુઓ સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020