ઘોડો અને સૂરજ યોગેશ ભટ્ટ|Poetry|21 November 2022 દિન બધો સૂરજને પીઠ પરે વેંઢારતો દોડતો’ક રે’તો ….. રેતમાં કાંઠાની નિજ મૂગીં..ત.બ.ડ.ક..મૂગીં-થી તાલ દેતો॓॓॓॓॓ રે’ દરિયાની ભરતી-ઓટમાં ઊછળતાં લસરતાં જળ મોજીલાંને ….. હવે – આ ડૂબતો સૂરજ આકાશ ભરોસે … ને અશ્વ એના રખેવાળ ભરોસે રાતભર. ૨૦.૧૧.’૨૨.