બોરિસભાઈ માટે ખાસ કવિતા સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|21 April 2022 જુઓ ગાંધીજીનો ચરખો સામે બેઠો છે એક મૂરખો ગમે નહિ એને કોઈ મહિલા જો એણે પહેર્યો હોય બુરખો નિર્વાસિતોને કાઢી મૂકે પણ વહાલો એને વીર ગુરખો પોતાને કહે એક મહાન અંગ્રેજ પણ એના પૂર્વજોમાં છે કેટલા ય તુર્કો! e.mail : salil.tripathi@gmail.com