એક લઘુકાવ્ય

દીપક બારડોલીકર
17-04-2018

 

ટહુકવા દો
સત્ય પંખીને,
એ રૂપાળું પંખી -
તમારા નિધન પછી પણ,
જીવંત રહી શકે છે!
તમારી સ્મૃિત બની શકે છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 15

Category :- Poetry