વાર્તા ભરત વિઝુંડા|Opinion - Opinion|2 December 2021 એક હતો રાજા. એણે જેની હત્યા કરવી હોય એને કોઈ ગુનામાં પકડતો અને પછી ફાંસીની સજા આપી દેતો. વાર્તા પૂરી. સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15