તું બીમાર નથી, હું જ છું કંઈક જન્મઋગ્ણ
ને વેદનાઓ તું સહે છે
કેમ કે સહન કરતાં મને શીખવવાનું
કુદરતને આવડ્યું નહીં, અથવા રહી ગયું; કે ….
તેથી જ તેં એ લઈ લીધું …. ?
ન જાને!
ખરેખર તો
તું જ મારી કુદરત, તું જ મારું વાતાવરણ!
૩૦.૦૧.’૨૨.
e.mail : yogeshmbhatt@gmail.com