ક્ષણિક યોગેશ પટેલ|Poetry|26 June 2015 સારું છે કે આપણે સંબંધોની ભૂગોળમાં ક્ષણેક, ક્યારેક ક્યારેક સાન્નિધ્યના ગુલાબમાં સાથે સાથે સુગંધ છીએ ક્ષણે ક્ષણે મળું છું ક્ષણે ક્ષણે અલગ થવા તેથી જ તો બીજી ક્ષણે મિત્રો, ફરી ફરી મળવાનો આનંદ છે !