દિવાલ ચણાય છે સુભાષ દેસાઈ|Poetry|10 July 2020 દિવાલ ચણાય છે ઊહાપોહ ઘણો થાય છે અને થશે દિવાલ કશું રોકી શકશે? દિવાલ બધાંને દેખાઈ? વર્ષોથી આપણે ઊભી કરેલી દિવાલ જાતે જ ઊંચી થતી જાય છે અને કોઈ ને ખબર પણ નથી તમને છે? 7-7-2020