It has been a long time since I wrote to you. However let me tell you I have been reading 'Opinion' and enjoying it. You are very much in my thoughts. As I read 'Opinion' on line and read its earlier issues, once again I become aware of your great contribution. Congratulations! I read various sections of 'Opinion' (popular content, diaspora, English bazaar patrika, Gandhiana, Samantara Gujarat, poetry, and profile) with great interest at my convenience, and enjoy reading articles penned by old and new writers.
warm regards
e.mail : ushathakkar@yahoo.com
![]()


ગાંધીના ખેપિયાને આજની ઘડી નિર્ણાયક લાગે છે. બે પરસ્પર વિરોધી લાગે તેવી પરિસ્થિતિ સામસામે ખડી છે. એકબાજુ આધુનિક વિજ્ઞાને ઊભી કરેલી ટેક્નોલોજી આપણને મહાવિનાશક યુદ્ધ સુધી લઈ ગઈ છે અને આજની આંતરરાષ્ટૃીય સમાજ વ્યવસ્થાએ મહાપાતકીય ઉપભોગવાદ ખિલવ્યો છે. વળી, મોટાં-મોટાં જનસમૂહો ચમત્કારો ઝંખે છે કે પરલોકની ખોજમાં લિપ્ત છે. તેથી, પરંપરામાંથી નીપજેલું જાડ્ય સમાજના ખાસ્સા મોટા હિસ્સામાં પ્રવર્તે છે.
૨૦૦૩થી ખાલી પડેલ લોકાયુક્તપદ ધોરણસર ભરાશે એવા આસાએશનો સંદેશો બે’ક વરસ ઉપર મળ્યો ન મળ્યો ત્યાં તો આ મુદ્દે મોદી સરકારની આડોડાઈનો અનુભવ સરાજાહેર બની રહ્યો. અહીં સરકારી રવૈયાની સિલસિલાબંધ તપસીલમાં નહીં જતાં એટલું જ સંભારવું બસ થશે કે એક તબક્કે ગુજરાત હાઇકોર્ટના નિરીક્ષણ મુજબ મુખ્યમંત્રીએ 'માય વે-ઓર હાઇ વે ’ ('મારી વાત માનો કે પછી રસ્તે પડો’) તરેહનું વલણ અપનાવીને 'મિની કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’(લઘુ બંધારણીય કટોકટી)ની પરિસ્થિતિ ઊભી કરી હતી.