‘અરીસો બતાવ્યો’ જ્યોતિભાઈ દેસાઈ|Poetry|1 January 2022 છે કેવળ કવિતા એણે ઝીંક્યા પ્રકાશી ચાબખા ને, ગરવી ભાષા પહોંચી આભમાં. • • • ઝીણી-ઝીણી સાવ ઝીણી કીડીઓમાં એ ઝીણી ટકે ત્યારે યાદ કરાવે જીવનની કહાણી પારુલ એવી જીવતી નારી જુઓ થઈ સમર્પિત ઝાંસીની રાણી સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 14