મુસાફરી જ આપણો મુકામ ચિરાગ ઠક્કર 'જય'|Opinion - User Feedback|19 March 2013 આ અંક સાથે આનંદ અને શોકની મિશ્ર લાગણીઓ થાય છે. છતાં એમ થાય છે પહેલા બસ હતી, પછી ટ્રેન થઈ અને હવે વિમાન છે, પણ મુસાફરી તો શરૂ જ રહેવાની છે, ખરુ ને ? મુસાફરી જ આપણો મુકામ હોય, ત્યાં બીજી ફિકર પણ શું હોય ? (ઇ.મૈલ સંદેશ)