Opinion Magazine
Number of visits: 9774758
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नरेंद्र मोदी और दंगे: चुप्पी का षडयंत्र

प्रकाश भाई शाह|Samantar Gujarat - Samantar|12 April 2013


प्रकाश भाई शाह गांधीवादी चिंतक नरेंद्र नरेंद्र मोदी इन दिनों भारतीय राजनीति में हर ओर छाए हुए हैं, लेकिन क्या गुजरात दंगों के अतीत से वे अपना पीछा छुडा़ पाएंगे. पढि़ए प्रकाश भाई शाह का खा़स आकलन.ों भारतीय राजनीति में हर ओर छाए हुए हैं, लेकिन क्या गुजरात दंगों के अतीत से वे अपना पीछा छुडा़ पाएंगे. पढि़ए प्रकाश भाई शाह का खा़स आकलन.

आज का मीडिया नरेंद्र मोदी में एक विकल्प देख रहा है या फिर मोदी को विकल्प के तौर पर प्रोजेक्ट कर रहा है.

दो साल पहले मीडिया ने अन्ना हजारे को उछाला था, आज नरेंद्र मोदी को उछाला जा रहा है. मुझे ये कॉरपोरेट सांठ-गांठ लग रहा है.

कॉरपोरेट घरानों को ले लीजिए या फिर सत्ता की जोड़तोड़ को ले लीजिए तो मुझे इन दोनों में एक बात कॉमन नजर आ रही है. कॉमन बात ये है कि नीति निरपेक्ष नजरिया है. आप शासन की बात कीजिए या कोई बात कीजिए, लेकिन इसमें 2002 के दंगों के न्याय मिलने की बात कीजिए तो हजम नहीं होती.

नरेंद्र मोदी का चाहे जो भी विश्लेषण कीजिए. लेकिन मैं तो इस मामले में जनमानस, मीडिया और कॉरपोरेट घरानो की नीतियों को भी देख रहा हूं.

हमारी एक मर्यादा है कि हम नीति निरपेक्ष नीति के कायल हो गए हैं. कथित मोदी सफलता जो है वो हमारी नीति निरपेक्ष नजरिया का ही सूचक है.

जो भी सत्ता में है या सत्ता में आ सकता है, उससे जुड़ने की कोशिश हर कोई करता है. नरेंद्र मोदी में तो हर तरह के स्किल हैं.

महिला आरक्षण का विरोध

गुजरात में महिला राज्यपाल हैं. उन्होंने महिला आरक्षण बिल को बेहतर बनाने का सुझाव दिया था. लेकिन महिला आरक्षण का बिल इन्होंने पास नहीं किया, ये बडे़ ही खेद की बात है.

महिला राज्यपाल ने आरक्षण बिल का समर्थन किया था, लेकिन इन्होंने पास नहीं किया. वे फिक्की की महिला संगठन में बोलने जाते हैं, लेकिन महिला राज्यपाल की सलाह को अनसुना करते हैं.
जसुबेन की बात करते हैं, इंदूबेन की बात करते हैं, लेकिन ये लोग अपने दम पर सफलता हासिल करने वाले लोग हैं. इन्हें राज्य से क्या मदद मिली?

अपने को प्रोजेक्ट कर सकते हैं, लेकिन जब कोई तलाश करेगा तो उनका झूठ सामने आ जाएगा.

उनसे दंगो के बारे में कोई सवाल नहीं पूछता. ये एक तरह से चुप्पी का षड्यंत्र हैं.

ये चुप्पी का षडयंत्र हैं

जिस तरह के राष्ट्रीय विकल्प लाने की कोशिश चल रही है, उसे देखते हुए लोग दंगों को भूलने की कोशिश कर रहे हैं.

इनके सारे कार्यक्रम इवेंट मैनेजमेंट की तरह होते हैं. उनको खा़स तरह से प्रोजेक्ट किया जा रहा है. ये अपने आप नहीं होते हैं. इन्हें प्रायोजित किया जाता है.

इसमें 2002 दंगों की बात भुला दी जाती है, जबकि वह राज्य प्रायोजित दंगे थे.

लार्ड आदम पटेल साहब ने भी कहा कि गुजरात में न्याय की प्रक्रिया चल रही है तो उसे भूल जाइए. वे ब्रिटेन के हाउस में बैठते हैं, उन्हें तो ये बात समझनी चाहिए कि न्याय की प्रक्रिया मोदी के चलते नहीं चल रही है बल्कि मोदी के बावजूद चल रही है.

ब्रिटेन को तो दुकानदारों का देश नेपोलियन ने कहा था. ये बात ब्रिटेन की नहीं है, गुजरात में भी जो लोग कारोबार करना चाहते हैं, वे इस बात को किनारे रख कर ही आगे जा सकते हैं.

नारायण मूर्ति, अजीम प्रेमजी, दीपक पारेख जैसे गिने चुने लोगों से बात करने के अलावा किसी ने भी 2002 में मोदी के दंगों की बात की हो.

आप पुराने ख्याल को पकड़कर जी नहीं सकते. इसलिए आम लोग भूलते हैं.

दंगों का अतीत पीछा नहीं छोडे़गा

मोदी अपने को प्रोजेक्ट करने की हरसंभव कोशिश कर रहे हैं

लेकिन जो सोचने वाले तबका है, जो सत्ता में आना चाहता हो, वह आपस में इसे भुलाने की प्रक्रिया कर रहे हैं. ये भूलने की स्पर्धा हो रही है तो ये वैसी प्रक्रिया है जो लोगों को कहीं नहीं रखेगी.

मैं ये कबूल नहीं करूंगा कि लोगों ने गुजरात के दंगो को भुला दिया है. भारतीय जनता पार्टी के वोटिंग के शेयर 2002 के चुनाव के बाद से कम ही हुए हैं, बढे़ नहीं हैं.

माधव सिंह सोलंकी के सीट और वोटिंग शेयरिंग के रिकॉर्ड से मोदी काफी पीछे हैं. तो जनता मूल्यांकन कर रही है, लेकिन ये प्रभावी तौर पर सामने नहीं आई है.

चर्चा होती है, लेकिन उसकी रिपोर्ट नहीं आती है. 2002 के दंगों की बात होती है. आने वाले सालों में यह प्रकट रूप से दिख पाएगी.

मोदी डिबेट की भाषा बदलने की कोशिश करते रहे हैं, लेकिन गुजरात में न्याय की सशक्त प्रक्रिया शुरू हो चुकी है, वो मोदी का पीछा नहीं छोडे़गी.

मीडिया और कॉरपोरेट इंडिया कहां इक्ट्ठा होता है, अगर उसका पता चल जाए तो पता चल जाएगा कि मोदी को इतना क्यों बढा़वा दिया जा रहा है.

(ये लेखक के निजी विचार हैं)

सौजन्य: बीबीसी हिन्दी; गुरुवार, 11 अप्रैल, 2013 को 08:08 IST तक के समाचार

Loading

૨૦૧૪: વિકાસમાર્ગે લઈ જવા કોણ સક્ષમ છે?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|11 April 2013

આંધળું અનુકરણ; વિકસિત દેશો, જેની આપણે નકલ કરવા માગીએ છીએ, તેને માટે નેવાનાં પાણી મોભે ચડાવવા પડશે



જેમ જેમ ૨૦૧૪ની ચૂંટણી નજીક આવે છે એમ એમ ભારતના ભાગ્ય વિધાતા થનારાની સંખ્યા વધતી જાય છે. મીડિયામાં આવતાં સમાચારોનું તારતમ્ય કાઢીએ તો ચિત્ર કંઈક આવું નીકળે :



– કોંગ્રેસજન રાહુલ ગાંધીની તાજપોષી માટે તૈયાર છે, પણ રાહુલ ગાંધી પોતે તૈયાર નથી અને એમ જ બને તો મીડિયા શ્રી ચિદમ્બરમનું નામ સૂચવે છે.


– ભાજપમાં નરેન્દ્ર મોદી તાજપોષી માટે બેચેન બની ગયા છે, પણ હજુ ભાજપ એક અવાજે એમના પર સ્ટેમ્પ મારતો નથી. એમ કહીને કે ભાજપમાં આ કદના અનેક નેતા છે અને આથી ઘણાની મહેચ્છા છુપી રીતે સંતોષાય છે.


– મુલાયમસિંહ એમની ઇચ્છાને ઢાંકી શકતા નથી. માયાવતીને હરિજનની કન્યા તરીકે કાયમી હક્ક મળ્યો છે.


– નીતિશકુમાર દેશના વડાપ્રધાન બધાને સ્વીકાર્ય હોવા જોઈએ એમ કહી મોદીનો છેદ ઉડાડે છે.


– મમતા રેસમાં ખરા,ં પણ બંગાળમાં ધાર્યું થતું નથી.



પણ, સવાલ એ છે કે, સમગ્રપણે વિશ્વ અને ખાસ કરીને ભારતનો આર્થિ‌ક વિકાસ બહુ અટપટો છે. દેશની ૧૨૦ કરોડની વસતી અને એની પ્રાથમિક જરૂરિયાતો વર્તમાન વૈશ્વિક પશ્વાદ્દભૂમિમાં સંતોષી શકે એવો ઉપરની યાદીમાં કોણ છે? આ સવાલ જેટલો અઘરો છે એવો જ એનો ઉકેલ મુશ્કેલ નહીં પણ જટિલ છે; ૧૯૯૧માં મનમોહનસિંહે નવી આર્થિ‌કનીતિના અમલનો અજમાવેલો કરિશ્મા હવે બે દાયકા પછી, કરિશ્મા જ માટે ધાર્યો ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થયો છે.



ભારતના વિકાસની વિશષ્ટિ આડખીલી જોઈએ. પ્રથમ ભારત ૧૨૦ કરોડની વસતીવાળો દેશ નહીં ખંડ છે.

જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વનો આવડો મોટો બીજો દેશ માત્ર ચીન છે. આ ૧૨૦ કરોડને બે ટંક ખાવાનું અન્ન તો કોઈ પણ પરિસ્થિતિમાં મળી રહેવું જોઈશે. એમાં કોઈ ર્શોટકટ નથી. બીજી તરફ વિકાસ માટેની માળખાકીય સુવિધા આસાન કરી શકે. એવી કુદરતી સંપત્તિ-ક્રૂડતેલ અને ગેસ છે. એમાં ભારત ક્યાં છે? જાણો છો? ન જાણતા હો તો જાણી લો કે, ભારતની વસતી વિશ્વની વસતીના સત્તર ટકા છે જ્યારે જાણમાં હોય એવા ક્રૂડ અને તેલના વિશ્વના જથ્થાનો પૂરો એક ટકા ભારત પાસે નથી, હકીકતમાં છે ૦.૮ ટકા. જીડીપીમાં ખેતીનો હિ‌સ્સો ૧૯પ૦માં પ૬ ટકા હતો. અગિયાર પંચવર્ષીય યોજનાના અમલ પછી- અનેક ક્ષેત્રે ભારતે કરેલા વિકાસ પછી એ ઘટીને ૨૦૧૧-૧૨માં ૧૪ ટકા થઈ ગયો છે. ઘણા વિકસિત દેશોની જેમ આ હજુ ઘટી જાય એની રાહ ઘણા જોઈ રહ્યાં છે અને આ રાહ જોનારા બધા વિકાસવિદો છે.



પણ, જીડીપીમાંના ખેતીના આ ઘટેલા હિ‌સ્સાનું બીજું ચિંતાજનક પાસું એ છે કે, જીડીપીનો હિ‌સ્સો ચૌદ ટકા થયો છે પણ એની પ૦ ટકા કામ કરવા લાયક જનસંખ્યા ખેતીમાંથી રોજગારી મેળવે છે અને બીજી બહુ ઓછી જાણીતી હકીકત એ છે કે, ૨૦પ૧માં ભારતની પ૦ ટકાથી ઓછી વસતી શહેરોમાં જીવતી હશે. ટૂંકમાં, એક તરફ ભારત વૈશ્વિક મહાસત્તા બનશે ત્યારે પણ ભારતની બહુમતી વસતી ગામડાનાં વિસ્તારમાં રહેતી થશે.'રૂરબન’ જેવો મોહક શબ્દ વારંવાર વાપરી કરામત કરવા ઇચ્છતા રાજનેતાઓ પાસે આવતીકાલની આ વિષમતાનો કોઈ ઉકેલ છે ખરો? બીજી રીતે કહીએ તો હજુ આવતાં ચાર દાયકા સુધી તો અડધા ભારતને માત્રને માત્ર ખેતી પર જીવવું પડશે.



ખેતીની ઉપરની વિગતો તો માત્ર ઉપરછલ્લી છે. એનો એકસ રે તો આપણને બતાવશે કે ખેતી અંગેની હાલની આપણી વિકાસપ્રક્રિયા વાસ્તવિકતાથી કેટલી દૂર છે ભારતની ખેતીના વિકાસની મુખ્ય જરૂરિયાત અત્યારની ૧૨૦ કરોડ જે ૨૦૬૧માં ૧૭૦ કરોડ પહોંચશે એની અન્ન સુરક્ષાની છે. વિશ્વના અન્ન ઉત્પાદનમાં એવો કોઈ એક દેશ નથી જે જરૂર પડયે ભારતની જરૂરિયાતનો જરૂરી હિ‌સ્સો પૂરો પાડી શકે. ચીન પણ વિશ્વમાં ડાંગર અને ઘઉંના ઉત્પાદનનો અનુક્રમે માત્ર ત્રીસ અને પંદર ટકા ઉત્પાદન કરે છે. બીજા કોઈ દેશનું ઉત્પાદન બે આંકડામાં નથી થતું. ભારતના અન્ન ઉત્પાદન કરતાં ખેડૂતોમાં છ કરોડ નાના અને સીમાંત ખેડૂતો છે જેના પર આધારિત જનસંખ્યા ૩૩ કરોડ છે. આ નાના અને સીમાંત ખેડૂતો ભારતની ૩૪ ટકા જમીન ખેડે છે. પણ, એ ભારતમાં કુલ ઉત્પાદન વધુ કરે છે. વધુમાં આ નાના અને સીમાંત ખેડૂતોની ઉત્પાદકતા ચોખામાં ૪૪ ટકા, ઘઉંમાં ૧૮ ટકા અને ફળશાકભાજીમાં ૪૭ ટકા વધુ છે.



ઉત્પાદનનું વૈશ્વિક ચિત્ર પણ બતાવે છે કે નાનાં ખેતરો જ ઉત્પાદનમાં મોટાં ખેતરો કરતાં વધુ કાર્યક્ષમ છે. એનો અર્થ એમ થયો કે ખેતીની આ પ્રથા હજુ વરસો સુધી આવી જ રહેશે. આ નાનો ખેડૂત ન તો યાંત્રિકરણ અપનાવવા સક્ષમ છે કે ને એની પાસે બીજો કોઈ સારો પર્યાય છે. એક અભ્યાસ એમ કહે છે કે ઘડીભર માનો કે નાના ખેડૂતની જગા મોટા ખેડૂતે લઈ લીધી તો પરિણામ શું આવશે? ચોખાના ઉત્પાદનમાં તત્કાળ પંદર ટકાનો, ઘઉંના ઉત્પાદનમાં છ ટકાનો અને ફળ શાકભાજીના ઉત્પાદનમાં સોળ ટકાનો ઘટાડો થઈ જશે



આમ થાય તો ભારતની અન્ન સુરક્ષાનું શું થશે? ટૂંકમાં નાના અને સીમાંત ખેડૂતો વગરની ખેતી; કે ખેતીનું યાંત્રિકરણ કે પછી કહેવાતા કોન્ટ્રક્ટ ફાિમ્ર્‍ાંગમાં ભારતના ખેતીના વિકાસનો ઉકેલ નથી. આની તુલનામાં વિકસિત દેશો જેની આપણે નકલ કરવા માગીએ છીએ એ દેશોમાં ૨૦૧૦માં અમેરિકામાં શહેરોમાં રહેતી વસતીનું પ્રમાણ ૮૨.૩ ટકા, ફ્રાન્સનું ૭૭.૮ ટકા, યુકેનું ૯૦.૧ ટકા, રશિયાનું ૭૨.૮ ટકા અને ઓસ્ટ્રેલિયાનું ૮૯.૧ ટકા છે. આ પ્રમાણે પહોંચવા નેવાનાં પાણી મોભે ચડાવવા પડે ટૂંકમાં, હકીકતો બતાવે છે કે, ભારતે કૃષિ આધારિત પણ સમૃદ્ઘ : ઉદ્યોગ આધારિત પણ બજારલક્ષીને બદલે રોજગારી આધારિત વિકાસ વ્યવસ્થા ઊભી કરવી પડશે. યુરોપ, અમેરિકાનો માર્ગ આપણી વાસ્તવિકતા જોડે બંધ બેસશે નહીં. વિકૃત પ‌શ્ચિ‌મી ઉપભોકતવાદ આપણો રસ્તો નથી. ૨૦૧૪ પછી આપણને નવા વિકાસમાર્ગ પર કોણ લઈ જવા સક્ષમ છે? એ ગંભીર સવાલ છે. માત્ર મતદાન કે સત્તા પરિવર્તનનો નથી.



સનત મહેતા
લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2013

Loading

આજની સ્ત્રીનાં સૌંદર્યની પરિભાષા

અરુણા મકવાણા|Poetry|11 April 2013

મારા બેડરૂમમાં રહેલો અરીસો,
મારું જ પ્રતિબિંબ મને દેખાડી,
અટ્ટહાસ્ય કરે છે.
મારી અંદર કંઈ કેટલાયે કંપનો,
મને ધ્રુજાવી દે છે.
મારી આંખની આસપાસ પડેલી,
આછી કરચલીઓ,
વધતી જતી ઉંમર અને,
નૂર વગરના ચહેરા પર,
તે અંગુલીનિર્દેશ કરે છે.
નિત-નવી ફેઈસ ક્રીમો અને,
મેકઅપ બોક્સ જોઈ,
મારી હાંસી ઉડાવે છે.
મારા ખોવાઈ ગયેલા સૌંદર્યને શોધવા,
હું બ્યુટીપાર્લરમાં દોડી જાઉં છું,
પણ,
એ ત્યાં પણ મારો પીછો કરતો આવી જાય છે.
પણ આ શું ?
જ્યારે હું ઘરે પાછી આવું છું ત્યારે,
ક્રીમ અને કોસ્મેટિક્સથી સજેલો,
સુંદર બનાવટી ચહેરો જોઈને,
તે પ્રભાવિત થઇ જાય છે ને,
હું એના પર અટ્ટહાસ્ય કરી બેસુ છું !,
ફરીથી હું મારી ઉંમરને ભૂલી જાઉં છું…
ને હું હસતી, ખીલખીલાતી,
નવયૌવના બની જાઉ છું !!’

e.mail : anjaliparmar@ymail.com

Loading

...102030...4,1944,1954,1964,197...4,2004,2104,220...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—336
  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved