Opinion Magazine
Number of visits: 9697666
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

personally pushed open a new window

Urmila Jhaveri|Opinion - User Feedback|3 April 2013

It is often said that when one door closes, another one opens. But in your case you have personally pushed open a new window. Please accept our congratulations for launching ' Opinion Online In New Awatar.'

I enjoy reading Opinion and other Gujarati magazines and I also enjoy reading your comments, they are always full of meaning. Wishing you  great success in your new adventure.

with best regards,

Noida- India, 22/3/13 : e.mail message

Loading

બીજા ગંતવ્ય સ્થાન પ્રતિ ગતિ

વલ્લભ નાંઢા|Opinion - User Feedback|3 April 2013

… એક પડાવ પર પોતાનાં પગલાં સ્થિર કરી, "ઓપિનિયન" તેના બીજા ગંતવ્ય સ્થાન પ્રતિ ગતિ આરંભી રહ્યું છે, એથી સહેજે આનંદ અનુભવાય છે. "ઓપિનિયન"ના છોડને તમે પૂરી નિષ્ઠા, કૃતકતા અને દૂરંદેશીનાં વારિ પાઇને ઉછેર્યો – પોષ્યો છે, એ "ઓપિનયન"ના વાચકો જાણે જ છે. પત્રકારત્વ અને સાહિત્યના મુખ્ય પ્રવાહમાં ક્રિયાશીલ રહી, તમે "ઓપિનિયન" દ્વારા, ગુજરાતી સાહિત્યની ગરિમા વધારવાનું જે કામ કર્યું છે, તેને સાહિત્યના મરમીઓ લાંબા સમય સુધી યાદ રાખશે. અને હવે  ઇંટરનેટ દ્વારા તેનું જે નવું અવતરણ થવાનું છે, એ પણ યશસ્વી નીવડશે એમાં બે મત હોઈ જ ન શકે.

આવા ભગીરથ કાર્યનું  લાંબા સમયથી ખેડાણ કરવા બદલ હું તમને અને કુંજબહેનને હાર્દિક ધન્યવાદ પાઠવું છું.

Jamnagar, 23/3/13 : e.mail message

Loading

Carved a beautiful niche

Usha Thakkar|Opinion - User Feedback|3 April 2013

Opinion has carved a beautiful niche for itself … It will continue … yet another phase of life … I very much appreciate the important work you have done. Your contribution is VERY IMPORTANT.

Best and warmest wishes to you and Opinion,

Mumbai, 3/4/13 : e.mail message

Loading

...102030...4,1724,1734,1744,175...4,1804,1904,200...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved