બધા કે’ તે સાચું જૂઠાલાલની જય,
કહે ગામ આખું જૂઠાલાલની જય !
પ્રતિષ્ઠા અને પદ ને પૈસાય આપે,
ને બદલામાં જાપું જૂઠાલાલની જય !
કરી પુષ્પવર્ષા ને બોલાવડાવે,
વિમાનો લડાકુ જૂઠાલાલની જય !
હવે જય શ્રી કૃષ્ણા કહેતી નથી ને
કરે છે એ બાયું જૂઠાલાલની જય !
પ્રથમ કોણ બોલે તો બોલે છે આખર,
અધિકારી બાબુ જૂઠાલાલની જય !
નથી બોલતો આ વખત ચૂંટણીમાં,
એ હારેલ રાજુ જૂઠાલાલની જય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 15
 
 આજે સવારે જ નાનો દીકરો કોલેજમાંથી ક્રિસમસની રજામાં ઘરે આવ્યો. મેં  હસતાં હસતાં પૂછ્યું  "શું ખાઈશું લંચમાં આજે ? ટાકો બેલ?"
તેણે કહ્યું, "સ્યોર!" … કહી તેના ચહેરા પર સહેજ માર્મિક અને સીમિત આનંદનું સ્મિત ફરક્યું.
… અને મને જાણે અવાજ સંભળાયો …..
"અરે, જા, ફરી અંદર જઈને થોડા વધારે ફાયર સોસ અને હોટ સોસ લઈ આવ ને!"
આજે સવારે જ નાનો દીકરો કોલેજમાંથી ક્રિસમસની રજામાં ઘરે આવ્યો. મેં  હસતાં હસતાં પૂછ્યું  "શું ખાઈશું લંચમાં આજે ? ટાકો બેલ?"
તેણે કહ્યું, "સ્યોર!" … કહી તેના ચહેરા પર સહેજ માર્મિક અને સીમિત આનંદનું સ્મિત ફરક્યું.
… અને મને જાણે અવાજ સંભળાયો …..
"અરે, જા, ફરી અંદર જઈને થોડા વધારે ફાયર સોસ અને હોટ સોસ લઈ આવ ને!" આપણી આ ટાકો બેલની આ વાતના કેન્દ્રમાં અમેરિકન એન.આર.આઈ. છે,  તેને “દેસી”, અને એન.આર.આઈ.ના અમેરિકામાં જન્મેલાં બાળકોને “અમેરિકન દેસી”, એમ હુલામણી રીતે સંબોધીશું.
આ વાત કદાચ શબ્દસહ બધા જ દેસીને લાગુ ન પણ પડે, પણ મોટા ભાગના દેસી 'એગ્રી' થશે જ. થોડાં 'એન્ગ્રી' પણ થશે. એક અંદરની જાણીતી વાત બહાર પાડવાને કારણે.
આપણી આ ટાકો બેલની આ વાતના કેન્દ્રમાં અમેરિકન એન.આર.આઈ. છે,  તેને “દેસી”, અને એન.આર.આઈ.ના અમેરિકામાં જન્મેલાં બાળકોને “અમેરિકન દેસી”, એમ હુલામણી રીતે સંબોધીશું.
આ વાત કદાચ શબ્દસહ બધા જ દેસીને લાગુ ન પણ પડે, પણ મોટા ભાગના દેસી 'એગ્રી' થશે જ. થોડાં 'એન્ગ્રી' પણ થશે. એક અંદરની જાણીતી વાત બહાર પાડવાને કારણે.

 શીર્ષક કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણા દેશ અને આપણા રાજ્યની આ કડવી વાસ્તવિક્તા છે. કોરોના મૃત્યુઆંકનું આપણી સરકારો દ્વારા દફન કરી દેવામાં આવ્યું છે.
શીર્ષક કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણા દેશ અને આપણા રાજ્યની આ કડવી વાસ્તવિક્તા છે. કોરોના મૃત્યુઆંકનું આપણી સરકારો દ્વારા દફન કરી દેવામાં આવ્યું છે.