સંવેદનશીલ છું!
એટલે
જાતને,
જાનથી,
વધારે,
ચાહી
બેઠો છું!
એના વિના,
મને ને,
મારા વિના,
એને,
ગોઠતું નથી,
એટલે જ,
સ્તો,
મારી,
એકલતા મને,
જીવથી પણ,
વધારે,
વહાલી છે..!!!
e.mail : addave68@gmail.com
![]()
સંવેદનશીલ છું!
એટલે
જાતને,
જાનથી,
વધારે,
ચાહી
બેઠો છું!
એના વિના,
મને ને,
મારા વિના,
એને,
ગોઠતું નથી,
એટલે જ,
સ્તો,
મારી,
એકલતા મને,
જીવથી પણ,
વધારે,
વહાલી છે..!!!
![]()
પબ્લિક કાગારોળ કરે છે;
યાર! ધંધો સાવ મંદો ચાલે છે,
ને એ જ પબ્લિક,
લાંભા ટર્નિંગથી આગળ,
ખેડા જતાં હાઈવે પર,
રોજ રાતે!
દિપસિંહના પંજાબી ઢાબે,
જમવા માટે
કાર, મોટર સાયકલ,
સ્કૂટર પાર્ક કરીને,
પબ્લિક
વેઈટિંગમાં ઊભી હોય છે;
ફૂડ કેવું મોંઘું!
ત્રણ વ્યક્તિનું બીલ!
મીનીમમ અગિયારસો,
રૂપિયા!
તો પબ્લિક પાસે,
પૈસો આવે છે ક્યાંથી!!!
વળી, દિપસિંહનું
ફૂડ ખાધા પછી,
વહેલી સવારે,
દોટ મૂકીને જાજરુમાં,
ઘુસી જવું પડે..!!!
![]()
1
છળ કપટ,
કરી કુદરતને,
છળી માનવે.
2
ઉત્પીડનથી,
કકળીને પ્રકૃતિ,
ચિત્કારી ઊઠી.
3
પાપ કરતાં,
પે’લા પાછું વાળીને,
જોજે માનવ.
4
કુદરત રુઠે,
ત્યારે પોબારા ગણી,
જશે માનવ.
5
અસૂર દુષ્ટો,
આ તમારા પાપનો,
લાવારસ છે.
![]()

