આજે ઘણા દિવસ પછી "ઓપિનિયન"ની વેબસાઇટ પર લાંબો સમય ગાળ્યો, માણ્યો. "ઓપિનિયન"નો ઓનલાઈન અવતાર જોઈને ખૂબ આનંદ થયો, વિભાગોની ગોઠવણી સરસ છે, "ઓપિનિયન" ઓનલાઈન અને ડાયસ્પોરા એ બંને વિભાગો વિષય સમૃદ્ધ અને સુનિયોજીત રીતે ગોઠવાયા છે. "ઓપિનિયન" મમળાવવાની પી.ડી.એફ ફોર્મેટમાં જેટલી મજા આવતી હતી એવો જ આનંદ અહીં પણ આવશે એવો વિશ્વાસ છે …
શુભેચ્છાઓ ..
સંપાદક
• અક્ષરનાદ.કોમ • http://aksharnaad.com
એક ક્લિકે અનેક ગુજરાતી ઈ પુસ્તકો નિઃશુલ્ક ડાઊનલોડ કરો …. જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગ
![]()


In this country everyone was struck dumb as he meditated on the ghastly blow. And perhaps, at this hour, when the coffin that contains the dust of the President sets forward on its long march through mourning states, on its way to his home in Illinois, we might well be silent, and suffer the awful voices of the time to thunder to us. Yes, but that first despair was brief: the man was not so to be mourned. He was the most active and hopeful of men; and acclamation of praise for the task he had accomplished burst out into a song of triumph, which even tears for his death cannot keep down.