“પત્રકારિતા કા કભી સ્વર્ણ કાલ થા નહીં. ઓર વો હંમેશાં સોને કી તલાશ મેં જા ભી કાલ ઉસકે પાસ થા વો સબ ખા ગયા. એક સમય મૈં ટીવી બહોત દેખતા થા. બીમાર કી તરહ. ફીર એક સમય આયા જબ મૈને ટીવી દેખના છોડ દિયા. ઉસકે કઈ કારન હૈ. જૈસે કી આજ ટેલિવિઝન સે રિપોર્ટીંગ ધીરે ધીરે સમાપ્ત કી જાને લગી હૈ … ઔર ઉસ કે નતીજે મેં યે હો રહા થા કી સોસાયટી કી જા સારી હકીકત હૈ વો અબ ચાર લોગોં તક સિમિત રહ ગઈ. લેકિન રિપોર્ટીંગ સે જા દેશભર કી ચીજે જમા કી જાતી થે, ઉસ મેં અલગ-અલગ મુદ્દો પર આપ લગાતાર જાનતે રહેતે થે, વો અબ બંધ હો ગયા હૈ. અબ સિર્ફ હા યા ના મેં સવાલ દે ને કી નીતિ હો ગઈ હૈ. માનો કે ગ્રે એરિયા કા સ્કોપ હી ખતમ હો ગયા હૈ. યે જનમત બનાને કે નામ પર જનમત કી મૌત હો ગઈ. તો ઉસી કે શોક મેં મૈં ટીવી નહીં દેખતા.
મૈં આપ સે પૂછના ચાહતા હૂં કિ આપ ટીવી ક્યોં દેખતે હૈ? આપ અખબાર ક્યોં પઢતે હો? ક્યાં આપ જાનના ચાહતે હો કી કલ સે ક્યાં બહેતર હો ગયા? ઈસલિયે ન્યૂઝ દેખતે હૈ? લેકિન, ચીજે તો વહી હો રહી, જા પહેલે હો રહી થી. આજ અગર દંગા હો રહા હૈ, તો ૮૪ મેં ભી દંગા થા. મતલબ હર ઘટના કી પૃષ્ઠભૂમિ બીસ સાલ પહેલે કી હૈ. તો ઇસ મેં હમારે ઓર આપકે ભીતર કે નજરિયા ક્યાં નયા હો રહા હૈ? હમારી જા ભીતર કી બૈચેનિયા હૈ, વો ઇસ સે માર દી જા રહી હૈ. ઔર મર ગઈ હૈ. હમ સબ અબ બેચેન લોગ નહીં હૈ. આપ સબ ભી ઠહર ચૂકે લોગ હૈ. ઉસ બેચેની કો ખુરેદની કી બાત, લિખને કી બાત, બોલને કી બાત,. વો અબ લગભગ સમાપ્ત હો ગઈ હૈ.”
લોકશાહીની ચોથી જાગીર કહેવાતા પત્રકારત્વની કડવી અને નગ્ન વાસ્તવિકતા ઉપરના પેરેગ્રાફમાં પ્રતિબંબિત થાય છે. આજે માધ્યમોનો વિકાસ થયો છે, ભવ્ય ન્યૂઝરૂમ બન્યા છે, કેમેરાની તકનીકો વધી છે. અરે, મોટાં ખોખા જેવાં ટેલિવિઝનના સ્થાને સ્લીમ ફિટ એલ.સી.ડી. અને એલ.ઈ.ડી. આવી ગયાં છે, પરંતુ સમાચારોની ગુણવત્તા, પત્રકારત્વની સચ્ચાઈ, ઇમાનદારીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. સાંભળવામાં કડવી લાગે, તેવી આ સત્ય વાસ્તવિકતાની રજૂઆત એન.ડી.ટી.વી.ના ન્યૂઝ એન્કર-રિપોર્ટર રવીશ કુમારે ‘નેશનલ દસ્તક’ નામના ન્યૂઝ પોર્ટલના શુભારંભ વખતે કરી હતી. અહીં તેની પચ્ચીસ મિનિટની એ અફલાતૂન સ્પીચના પ્રારંભિક અંશ રજૂ કર્યા છે. ‘યુ ટ્યુબ’ પર રવીશ કુમારની એ સ્પીચ આખી સાંભળી શકાય છે અને જ્યારે તમે આ સ્પીચ આખી સાંભળો છો, ત્યારે રવીશ કુમારે ઉપર કહ્યું એમ, આપણી અંદરની બેચેની જે અત્યારે મરી ચૂકી છે, તેમાં ફરી સંચાર થતો હોવાનું અનુભવાય છે.
રવીશ કુમારની ઓળખ માટે કોઈ ભૂમિકા બાંધવાની જરૂર નથી. જેઓ નિયમિત ન્યૂઝ ચેનલ્સ સર્ફીંગ કરતાં હશે, તે આ નામ અને ચહેરાથી સારી રીતે પરિચિત હશે. ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલ્સ અત્યારે જે રીતે સતત સમાચાર માથે મારી રહી છે, તે પરથી કોઈ પણ દર્શકને તેમાં પસંદગીનો અવકાશ રહેતો નથી. ન્યૂઝ ચેનલ્સમાં સિત્તેર ટકાથી વધુ હિસ્સો એકના એક ન્યૂઝનો જ હોય છે અને બાકીના હિસ્સામાં ‘ફટાફટ ન્યૂઝ’, ‘દિનભર કી સોં ખબરે’, ‘સબસે તેજ ન્યૂઝ’ કરીને પૂરા વિશ્વભરના ન્યૂઝ ગણતરીની મિનિટોમાં બતાવી દેવાની ન્યૂઝ ચેનલ્સની ખેવના દેખાય છે! ન્યૂઝ ચેનલ્સની દુનિયા એટલી વિશાળ થઈ ચૂકી છે કે તેમાં શું જાેવું – શું ન જાેવું તે નક્કી કરવું કઠિન થઈ ગયું છે, કારણ કે તેમાં મોટા ભાગની ન્યૂઝ ચેનલ્સ એક જ મેથડને ફોલો કરી રહી છે. ન્યૂઝ માટે દોડાદોડી કરતા અને બૂમાબૂમ કરતા ન્યૂઝ એન્કર્સ માત્ર સ્થાનિક ન્યૂઝ ચેનલ્સમાં જ દેખાય છે, તેવું નથી, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની ન્યૂઝ ચેનલ્સમાં પણ આવા એન્કર્સની કમી નથી. આવા સમયે તટસ્થતાથી, આંતરિક સૂઝથી, આગવી સ્ટાઈલથી વાસ્તવિક ચિત્ર રજૂ કરતા ન્યૂઝ એન્કર્સ અને રિપોર્ટર્સ બહુ ઓછા જાેવા મળે છે. ૨૪×૭ ન્યૂઝ ચેનલ્સના શરૂઆતી દોરમાં પ્રણવ રોય, વિનોદ દુઆ, રજત કપૂર, બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ જેવાં નામો આવ્યાં, જેમણે ન્યૂઝથી કશુંક વિશેષ દર્શકોને આપ્યું. તે પછીના દોરમાં અર્ણબ ગોસ્વામી, પુણ્ય પ્રસૂન વાજપેયી, આશુતોષ અને રવીશ કુમાર જેવા એન્કર-રિપોર્ટર ન્યૂઝ ચેનલ્સને મળ્યા, જેમણે પ્રજામત કેળવવામાં પોતાની ભૂમિકા હોવાની સાબિતી પોતાના કામથી આપી. જાે કે અત્યારે આ બધામાં રવીશ કુમાર નામ સવિશેષ ચર્ચાઈ રહ્યું છે. રવીશ કુમારની આનાથી વિશેષ વધુ ઓળખ આપવાની અહીં બનતી નથી. રવીશ કુમારે જેમ અત્યારે ‘નેશનલ દસ્તક’ના પોર્ટલની શરૂઆત સમયે પોતાના વિચારો રજૂ કર્યાં હતા, તેવી જ રીતે તેઓ સાંપ્રત વિષય પર ઊંડાણ અને અર્થસભર વાતો દર્શકો સમક્ષ લાવતાં રહ્યા છે.
બિહારના મોતીહારી જેવા નાના ટાઉનમાંથી આવતા રવીશ કુમારે પોતાની આગવી સૂઝ, સમજ, અભ્યાસ, અને શાર્પ નજરથી પત્રકારત્વ ક્ષેત્રે બહુ ઊંચી નામના મેળવી છે. રામનાથ ગોયેન્કા જેવા પત્રકારત્વના પ્રથમ કક્ષાના એવોર્ડ મેળવનાર રવીશ કુમારે સાંપ્રત વિષયો પરની તેની વિશેષ ટિપ્પણી અને આલેખન માટે દર્શકોની સરાહના મેળવી છે. દિલ્હીની ગલીઓ, કસ્બાઓમાં ભટકીને રવીશ કુમારે રવીશ કી રિપોર્ટ નામના કાર્યક્રમમાં અનેક ગ્રાઉન્ડ સ્ટોરીઝ કરી છે. કસ્બા નામના તેના બ્લોગમાં રવીશે તેના વિચારોને મુક્ત રીતે ચર્ચ્યા છે. તેના બ્લોગની મુલાકાતથી અનેક એવી માહિતી, અનેક એવા લખાણો વાંચવા મળે છે, જે કોઈ પણ વાચક માટે ગોલ્ડન રિડીંગ બની શકે છે. રવીશના વિચારોની સ્પષ્ટમાં તેની ભાષાની સમૃદ્ધિ ભળતા તે વધુ વજૂદવાળા, વાસ્તવિક અને અપિલીંગ લાગે છે. પાછલા પોણા બે દાયકાથી ટેલિવિઝન ઉપર નમસ્કાર મૈં રવીશ કુમાર બોલીને પોતાની રજૂઆત કરતા, રવીશે બે પુસ્તકો – દેખતે રહીએ અને ઇશ્ક મે શહર હોના લખ્યા છે અને અનેક અખબારો, મેગેઝીનમાં પણ લખ્યું છે. ઈશ્ક મેં શહર હોના પુસ્તકમાં તો દિલ્હીની ગલીઓ, કસ્બા, રાજનીતિ, સમાજમાં ભજવાતી કથા, વાસ્તવિકતાઓને તેણે લઘુ પ્રેમ કથા(લપ્રેક)નું આલેખન કર્યું છે.
અત્યારે પ્રાઈમ ટાઈમમાં સાંપ્રત વિષયો ઉપર ચર્ચા છેડતા રવીશ કુમારોના વિચારોને જાણવા અને માણવા જેવા છે. જે જે-તે મુદ્દો દર્શકોને ખૂબ સ્પષ્ટતાથી વાચકો સુધી પહોંચાડી શકે છે, અને દેશ, સમાજની નિસબતને પણ ઉજાગર કરે છે. પાછલા કેટલાક સમયમાં બનેલી ઘટનાઓ અંગે રવીશ કુમારે ટ્વીટર, ફેસબુક, બ્લોગ અને પ્રાઈમ ટાઈમમાં જે વિચારો રજૂ કર્યા છે, તેમાંના કેટલાંક અહીં ટાંક્યા છે, જેમાં ક્યાંક ધારદાર કટાક્ષ છે, તો ક્યાંક કડવી વાસ્તવિકતા છે. :
***
સોશિયલ મીડિયા કે તમામ મંચો પર સુબહ હોતે હી જયંતી, પુણ્યતિથિ, વર્ષગાંઠ કે સંદેશો કી ભરમાર સે દિલ ગદગદ હો જાતા હૈ. ઈઙ્મા સંદેશો કો દેખકર અબ ભરોસા હો ગયા હૈ કિ હમારે દેશ મેં મહાપુરુષો કો ભૂલને કી પ્રથા સમાપ્ત હો ગઈ હૈ. નેતાઓ, મંત્રીઓ, પાર્ટીઓ અને સમર્થકો કે સંદેશો સે યકીન હો જાતા હૈ કી દેશ કો યાદ રખને કી શક્તિ પ્રાપ્ત હો ગઈ હૈ. દેશ ઉનકે બતાએ રાસ્તો પર ચલ રહા હૈ, રોજ બદલતે ઈન સ્મૃતિ સંદેશો સે થોડા સા કન્ફ્યુઝન ભી હોતા હૈ કી દેશ કલ વાલે મહાપુરુષો કે હિસાબ સે ચલ રહા હૈ યા ઉનકે હિસાબ સે ચલ રહા હૈ, જીન કી આજ જયંતી હૈ!
***
વિકાસ કી રાજનીતિ કા અસર યે હુઆ હૈ કી નિવેશ સમ્મેલનો કા ગ્રોથ રેટ કાફી બઢ ગયા હૈ. હર રાજ્ય કી રાજધાની મેં નિવેશ કો લેકર શિખર સમેંલન હોને લગે હૈ. ઉન સમ્મેલનો મેં ઉસ રાજ્ય કા કોઈ આયે ના આયે, પર અમરિકા યા ઓસ્ટ્રેલિયા મેં કોઈ ઉદ્યોગપતિ બન ગયા હૈ તો વો જરૂર આતા હૈ. એન.આર.આઈ કી એક ફિક્સ શ્રેણી હૈ.
***
વિકાસ કા એક નયા રોલ મોડેલ હૈ. સ્માર્ટ. ફોન સે લેકર શહર તક સ્માર્ટ હોને જા રહે હૈ. સોચિયે શહર સ્માર્ટ હો ગયા, ફોન સ્માર્ટ હો ગયા, કાર હો ગઈ ઔર આપ સ્માર્ટ નહીં હુએ તો ક્યા આપ અપમાનિત મહસૂસ નહીં કરેંગે. ક્યા આપ કો ઉસ સ્માર્ટ જગત મેં નાગરિકતા મિલેગી. કિસી ને સોચા કી અંડે વાલા, બદામ વાલા અપની રેંકડી કહાં લગાયેગા?
***
(“ગુજરાતમિત્ર”ની રવિવારીય પૂર્તિમાં 07 ફેબ્રુઆરી, 2016માં પ્રકાશિત)
![]()


November 7, 2007, was supposed to be the most glorious day of my professional career. Born in a dirt-poor village near India’s west coast, I arrived in the U.S. with $7, studied hard, and worked harder to arrive at a moment when all of my struggles and accomplishments would be recognized, even honored.
Very early that morning, as I was polishing my shoes, FBI agents knocked on the door of Harriet Walters, a mid-level official in the District of Columbia’s tax office. They roused her from bed and arrested her on charges of masterminding a major embezzlement scheme. They accused her of conspiring to siphon off $50 million in tax receipts over the course of nearly 20 years—under the noses of the agency’s leaders, including myself. For the past decade, I had been Harriet Walters’s boss, first as tax commissioner for the District, then as its chief financial officer.
In the age of Donald Trump’s “Make America Great Again,” survival instincts have become a necessity for Asian immigrants, among many others. On February 22, 2017, a young Indian software engineer named Srinivas Kuchibhotla was having a drink after work at his favorite bar in a small town southwest of Kansas City, where he and his wife had made their home. A disgruntled former Navy man named Adam Purinton confronted him and his friend, shouted racist slurs and said “get out of my country” before shooting Kuchibhotla. A few weeks shy of his 33rd birthday, he died of his wounds. Later Purinton pleaded guilty to first-degree murder and was sentenced to life in prison. India’s minister of external affairs tweeted: “I am shocked at the shooting incident in Kansas in which Srinivas Kuchibhotla has been killed. My heartfelt condolences to the bereaved family.” That was cold comfort to his mother, who said: “Now I want my younger son, Sai Kiran, and his family to come back for good. I will not allow them to go back.”
I chose America because more than any other country it has the tradition of accepting and absorbing immigrants. It gives them a chance to remake their life and I got that chance for a life that would otherwise have been wasted in India. Here, at last, what matters is what I know and can do and not where I come from or how I look or what my hereditary lineage is.