મુક્તક 'કૃષ્ણાદિત્ય'|Poetry|29 March 2021 સત સ્મારકમાં સમાય છે ત્યારે યુગપરિવર્તનનો પગરવ સંભળાય છે. સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 08
માણસ થઈને 'કૃષ્ણાદિત્ય'|Opinion - Opinion|1 February 2021 કીટાણુએ કેર કર્યો છે વિષાણુ થઈને પ્રતિકાર કરીએ સંપીને પૂરા માણસ થઈને. ના ભેદભાવ હાનિમાં વિષમય કીટાણુને ભેદભાવની રેખા ભૂંસીને માણસ થઈને. સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 07
પ્રકાશોત્સવ 'કૃષ્ણાદિત્ય'|Opinion - Opinion|2 September 2019 આગ્રહો અવશ્ય પૂર્વગ્રહ નહીં, કહેવું પડે તે કહેવું, જે તરફ સહી; વાચા અર્પવા પ્રયત્નશીલ સતત, છેલ્લે ઊભેલ મૂક માનવી આહને, સલામ એવા શબ્દને પ્રકાશનાર શાહને. બોસ્ટન સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14