એક લટાર
* મેં શાકભાજીવાળાને કહ્યું, “કાલે તમે આપેલા બટાકામાંના ચાર બગડેલા નીકળ્યા.” દુકાનદાર કહે, “કર્મ પ્રમાણે થાય.”
* મેં મારા મિત્રને કહ્યું કે મારાં બહેનનો સ્વર્ગવાસ થયો. તો એ કહે, “આત્મા અમર છે. એ નથી જળથી પલળતો, નથી અગ્નિથી બળતો, નથી …”
* હું પોલીસ સ્ટેશને ગયો. મેં કહ્યું, “મારું લેપટોપ ચોરાઈ ગયું છે.” તો પી.એસ.આઈ. કહે, “યદા યદા હી ધર્મસ્ય … કૃષ્ણ જન્મે પછી તમને તમારું લેપટોપ પાછું મળશે. ખાતરીપૂર્વક કહું છું.”
* એક ઓફિસના મોટા સાહેબને એક કામ વહેલું કરવા માટે મેં લાંચ આપવાનો પ્રયાસ કર્યો તો એ કહે, “અમે લાંચ નથી લેતા. એ પાપ કહેવાય. હા, દાન આપવું હોય તો મારાં પત્નીને આપો.” પછી એણે મને એના ઘરનું સરનામું આપી દીધું.
* એક શાળાના ગણિતના શિક્ષક નહોતા આવ્યા. હેડમાસ્તરે બીજા શિક્ષકને કહ્યું, “તમે જરા ક્લાસ ઍંગેજ કરશો?” તો એ કહે, “પરધર્મ ભયાવહ. એ કામ હું નહીં કરું.”
* બે જણા લડતા હતા. બાથંબાથ. હું એમને જોવા ગયો. એટલામાં ત્યાં ત્રીજો માણસ આવ્યો. મને એમ કે એ આ બન્નેને લડતાં અટકાવશે. ત્યાં જ એણે પેલા બેમાંના એકને બોલાવીને કહ્યું, “ક્લૈબ્યં મા સ્મ ગમઃ”. મને સમજણ ન પડી. હજી નથી પડતી.
* વડોદરાના અલકાપુરી ગરનાળા નીચે બેત્રણ ભિખારીઓ બેઠા હતા. મેં કહ્યું કે તમે કામ કેમ નથી કરતા? તો એ કહેઃ “ભોક્તું ભૈક્ષમપીહ લોકે” (આ લોકમાં ભીખ માગીને ખાવું સારું.)
* હું આ બાસમતી ખરીદું કે પેલા? એવી કોઈક મુંઝવણમાં હતો. ત્યાં જ દુકાનદાર બોલ્યો, “ધીર્રસ્તત્ર ન મુહ્યતિ” (ડાહ્યા માણસો થતા નથી).
* હું રસોઈ બનાવતાં દાઝી ગયો. પછી દાક્તર પાસે ગયો. તો દાક્તર કહે, “માત્રાસ્પર્શાસ્તુ બાબુ શીતોષ્ણસુખદુઃખદાઃ / આગમાપાયિનોઅનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ, કોહ્યાપુત્ર.” હું દવા કરાવ્યા વગર પાછો આવ્યો.
* એક માણસનાં માબાપ અકસ્માતમાં માર્યાં ગયાં. સરકારે એને એક શોકસંદેશો મોકલ્યોઃ સમુઃખસુખં ધીરં … (શાણા માણસો માટે સુખ અને દુઃખ બન્ને એકસમાન હોય છે).
* અમારો ભગલો એના પાડોશીને કહેવા ગયો કે તમે તમારાં માબાપને વૃદ્ધાશ્રમમાં ન મોકલતા. કેમ કે, “કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ / ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઅભિભવયુક્ત.” પાડોશીએ ભગલાને એટલો બધો માર્યો કે .. હજી એ દવાખાનામાં સારવાર હેઠળ છે.
* એક ભાઈ ઓફિસમાં મોડા ગયા. સાહેબે પૂછ્યું, “કેમ મોડા આવ્યા?” પેલા ભાઈએ જવાબ આપ્યો, “ન ત્વેવાહં ઝાતું નાસં…” સાહેબ હજી બેભાન.
* અદાલતે એક હત્યારાને પૂછ્યું, “તેં હત્યા કરીને જ ઘન્ય ગુનો કર્યો છે.” હત્યારાએ કહ્યું, “ન હન્યતે હન્યમાને શરીરે.” પછી શું થયું એ વિશે કૃષ્ણને ખબર.
બસ, હવે થાકી ગયો. હજી મારો ભગવદ્ ગીતાનો અભ્યાસ ચાલુ છે.
E-mail : basuthar@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 16
![]()


આજે પહેલી એપ્રિલ ! રાજા મહારાજાઓને પણ આજને દિવસે કોઈ મૂરખ બનાવે તો તેનું તેઓ ખોટું લગાડતા ન હતા. પ્રેમી, પ્રેમિકાને, ક્લાર્ક, સાહેબને, પટાવાળા, મંત્રીને એપ્રિલફૂલ બનાવતા ને મૂરખ બનાવનાર અને મૂરખ બનનાર, બંને આનંદ માણતાં, પણ ભારત આઝાદ થયું ત્યારથી એપ્રિલફૂલ બનાવવાનો ઇજારો સરકારોએ લઈ લીધો છે. એમાં ક્રમ પણ બદલાયો છે ને તે એ કે એ હવે એકમાર્ગી છે. પ્રજા, રાજાને એપ્રિલફૂલ બનાવી શકતી નથી, એ કામ હવે સરકારો જ કરે છે ને સરકાર કોઈ પણ હોય એ સિલસિલો એકતરફી રીતે, આજ સુધી બધી સરકારોએ ચાલુ રાખ્યો છે. બીજો ફેરફાર એ થયો છે કે એપ્રિલફૂલનો આનંદ મોટે ભાગે નિર્દોષ રહેતો, તે હવે સેડિસ્ટિક પ્લેઝરમાં ફેરવાયો છે. એવું નથી કે આ આનંદ પ્રજાને ભૂખે મારીને લેવાય છે. સરકારે ગરીબોને પાંખમાં લીધા છે એની ના પાડી શકાશે નહીં. તેમને મફત અનાજ આપ્યું છે ને જે તે ખાતામાં પૈસા પણ જમા કરાવ્યા છે. એટલે ગરીબો આરતી ઉતારે એમાં નવાઈ નથી.
“एशिया और अफ्रीका में जनसंख्या की जैसी वृद्धि अभी हो रही है, उसका परिणाम यह होगा कि इस दुनिया में प्रोटीन की मांग बेहद बढ़ेगी और उसका परिणाम यह होगा कि हमें ज्यादा-से-ज्यादा जानवरों को पालना होगा; और उसका परिणाम अधिकाधिक वायरसों और महामारियों के रूप में सामने आएगा क्योंकि वायरसों के लिए जानवरों से मनुष्यों तक पहुंचना आसान होता जाएगा; इन सबके परिणामस्वरूप मौसम में अनेक अनजाने परिवर्तन होंगे; दुनिया में वृद्धों की संख्या बढ़ती जाएगी और इन सबसे पार पाने का रास्ता खोजने में हमारी तकनीकी दुनिया इस रफ्तार से भागेगी कि मनुष्य का दिमाग घूम जाएगा – मानव-जाति के समक्ष ये खतरे मुंह बाए खड़े हैं … 2030-35 के काल में यदि दुनिया की आबादी 9 खरब होगी तो उसमें से 7 खरब लोग एशिया व अफ्रीका के होंगे और जब आप एशिया-अफ्रीका के सकल घरेलू उत्पाद से इनकी जनसंख्या का आकलन करेंगे तो आपको वहां भारी असंतुलन मिलेगा… तो खतरा केवल जनसंख्या बढ़ने का नहीं है बल्कि चुनौती यह भी है कि हमारी दुनिया के इन हिस्सों की आय कैसे बढ़े अन्यथा अपार वैश्विक असमानता का खतरा पैदा होगा… अाज महिलाएं तेजी से कामकाज में जुटने को तैयार हैं लेकिन हम उन्हें पीछे कर रहे हैं क्योंकि समस्या यह है कि सारी दुनिया में वृद्धों की संख्या बढ़ती जा रही है. यदि महिलाओं को कामकाज से हम जोड़ेंगे नहीं तो इस वृद्ध आबादी की आर्थिक देखरेख असंभव हो जाएगी. इस स्थिति की भयावहता सोच कर मैं परेशान होती हूं. दो ही रास्ते दिखाई देते हैं : भौगोलिक-राजनीतिक आवाजाही को वैश्विक स्तर पर बढ़ावा दिया जाए और अकल्पनीय स्तर पर मानवीय कौशल्य को बढ़ाया जाए. तो भावी की तीन तस्वीरें बनती दिखाई देती है : अंधाधुंध तकनीक विस्तार पर रोकथाम की कोई प्रभावी व्यवस्था; पूंजीवाद का चाहा-अनचाहा एकदम नया चेहरा, और मनुष्य को मनुष्यता की तरफ लौटाने की चुनौती !… यह कैसे होगा, मैं नहीं जानती लेकिन मैंने आशा खोई नहीं है क्योंकि जीवन में मेरा जितने लोगों से पाला पड़ा है, उनमें से 85% लोगों ने हर तरह से मेरी मदद की है. 15% थे जो समस्याएं खड़ी करते रहे. अब मैं उन 15% के चश्मे से दुनिया को क्यों देखूं ! इसलिए नेतृत्व की कसौटी यह है कि वह हमेशा खतरों का सामना करने में आगे रहे और जो कर सकना संभव है, वह सब करे !”
यह कहा है मतलब बात बिल्कुल ताजा है, और आधुनिक दुनिया की सिरमौर महिला ने कही है, तो वह बात दकियानूसी तो हो नहीं सकती है ! क्या इंद्रा नूई को यह अंदाजा है कि उनकी और महात्मा गांधी की बात एक जैसी ही है और वे जिन बातों से चिंतित हैं, महात्मा गांधी भी उनसे ही, उसी तरह चिंतित थे, और दुनिया को बताना चाह रहे थे कि आप जिस रास्ते पर चल रहे हो वह चाहे जितना चमकीला दीखता हो, ले जाएगा उस अंधेरे की तरफ जहां हाथ को हाथ नहीं थाम सकेगा, दिल दिल की बात नहीं सुन सकेगा ?
की अदला-बदली हो, वे यह नहीं चाहते थे. रहना चाहने वाले मुसलमान भारत में रहें, पाकिस्तान के हिंदू पाकिस्तान में रहें और दोनों देशों की सरकारों का यह नैतिक व वैधानिक दायित्व हो कि उसके सभी नागरिक आजादी व स्वाभिमान से साथ रह सकें, इसका आग्रह वे अंत-अंत तक करते रहे. 30 जनवरी 1948 को तीन गोलियों ने उनका आग्रह समाप्त किया.