ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ, ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવામાં આવશે તેવો સરકારનો નિર્ણય જાહેરાત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવે જોઈએ ધાર્મિક શિક્ષણ વિશે ભારતનું બંધારણ શું કહે છે.
બંધારણના અનુચ્છેદ – ૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.
(૧) રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.
(૨) રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઇ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ(૧)નો કોઈ મજકૂર લાગુ પડશે નહીં.
(૩) રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યનાં નાણાંમાંથી સહાય મેળવી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેને સંલગ્ન કોઈ કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસના હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં સિવાય કે તે વ્યક્તિએ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલીએ એ માટે પોતાની સંમતિ આપી હોય.
¶ ભારતનાં બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, ધાર્મિક શિક્ષણ ન આપી શકાય તો આ શિક્ષણ મંત્રી જાહેરાત કેવી રીતે કરી શકે? આપણે જોઈએ કે હિન્દુ ધર્મનો ધાર્મિક ગ્રંથ ગીતાને જ છે. એટલે બંધારણીય રીતે કોઈ પણ ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એવું સ્પષ્ટ છે જ .. આવી જાહેરાતો ચૂંટણી આવી એટલે લોકોને છેતરવા લોલીપોપ સમાન છે કે પછી જાણી જોઈને માહોલ બગાડવા કે મતોનું ધ્રુવીકરણ કરવા આવી જાહેરાત કરવામાં આવે છે એ ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે આ મુદ્દે પણ ભવિષ્યમાં આ જ સરકાર પોતાનું બયાન પાછું ખેંચશે, ચૂંટણી આવી એટલે ફકત ચૂંટણી લક્ષી નામની જાહેરાત સમજવી બાકી એમને ય ખબર છે કે કોઈ તો વિરોધ કરશે જ, કોઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટે બંધારણીય બાબતોને મહત્ત્વ આપશે તો. ધાર્મિક શિક્ષણ માટે બંધારણ સ્પષ્ટ છે એટલે આ રદ્દ થશે ..
ખરેખર, જો બાળકોના ભવિષ્યની ચિંતા જ હોય તો જે ૭૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે એના પર વિચારો, શિક્ષકોની ઘટ છે એના પર વિચારો, શાળાઓની હાલત પર વિચારો, શિક્ષકોને આપવામાં આવતાં શિક્ષણ સિવાયના કામો દૂર કરો … એવા તો અનેક મુદ્દાઓ છે જેના પર કામ કરો આવી ખોટી ખોટી જાહેરાતો કરી પ્રજાને છેતરવાનું બંધ કરો ….!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 15
![]()


આજે પહેલી એપ્રિલ ! રાજા મહારાજાઓને પણ આજને દિવસે કોઈ મૂરખ બનાવે તો તેનું તેઓ ખોટું લગાડતા ન હતા. પ્રેમી, પ્રેમિકાને, ક્લાર્ક, સાહેબને, પટાવાળા, મંત્રીને એપ્રિલફૂલ બનાવતા ને મૂરખ બનાવનાર અને મૂરખ બનનાર, બંને આનંદ માણતાં, પણ ભારત આઝાદ થયું ત્યારથી એપ્રિલફૂલ બનાવવાનો ઇજારો સરકારોએ લઈ લીધો છે. એમાં ક્રમ પણ બદલાયો છે ને તે એ કે એ હવે એકમાર્ગી છે. પ્રજા, રાજાને એપ્રિલફૂલ બનાવી શકતી નથી, એ કામ હવે સરકારો જ કરે છે ને સરકાર કોઈ પણ હોય એ સિલસિલો એકતરફી રીતે, આજ સુધી બધી સરકારોએ ચાલુ રાખ્યો છે. બીજો ફેરફાર એ થયો છે કે એપ્રિલફૂલનો આનંદ મોટે ભાગે નિર્દોષ રહેતો, તે હવે સેડિસ્ટિક પ્લેઝરમાં ફેરવાયો છે. એવું નથી કે આ આનંદ પ્રજાને ભૂખે મારીને લેવાય છે. સરકારે ગરીબોને પાંખમાં લીધા છે એની ના પાડી શકાશે નહીં. તેમને મફત અનાજ આપ્યું છે ને જે તે ખાતામાં પૈસા પણ જમા કરાવ્યા છે. એટલે ગરીબો આરતી ઉતારે એમાં નવાઈ નથી.
“एशिया और अफ्रीका में जनसंख्या की जैसी वृद्धि अभी हो रही है, उसका परिणाम यह होगा कि इस दुनिया में प्रोटीन की मांग बेहद बढ़ेगी और उसका परिणाम यह होगा कि हमें ज्यादा-से-ज्यादा जानवरों को पालना होगा; और उसका परिणाम अधिकाधिक वायरसों और महामारियों के रूप में सामने आएगा क्योंकि वायरसों के लिए जानवरों से मनुष्यों तक पहुंचना आसान होता जाएगा; इन सबके परिणामस्वरूप मौसम में अनेक अनजाने परिवर्तन होंगे; दुनिया में वृद्धों की संख्या बढ़ती जाएगी और इन सबसे पार पाने का रास्ता खोजने में हमारी तकनीकी दुनिया इस रफ्तार से भागेगी कि मनुष्य का दिमाग घूम जाएगा – मानव-जाति के समक्ष ये खतरे मुंह बाए खड़े हैं … 2030-35 के काल में यदि दुनिया की आबादी 9 खरब होगी तो उसमें से 7 खरब लोग एशिया व अफ्रीका के होंगे और जब आप एशिया-अफ्रीका के सकल घरेलू उत्पाद से इनकी जनसंख्या का आकलन करेंगे तो आपको वहां भारी असंतुलन मिलेगा… तो खतरा केवल जनसंख्या बढ़ने का नहीं है बल्कि चुनौती यह भी है कि हमारी दुनिया के इन हिस्सों की आय कैसे बढ़े अन्यथा अपार वैश्विक असमानता का खतरा पैदा होगा… अाज महिलाएं तेजी से कामकाज में जुटने को तैयार हैं लेकिन हम उन्हें पीछे कर रहे हैं क्योंकि समस्या यह है कि सारी दुनिया में वृद्धों की संख्या बढ़ती जा रही है. यदि महिलाओं को कामकाज से हम जोड़ेंगे नहीं तो इस वृद्ध आबादी की आर्थिक देखरेख असंभव हो जाएगी. इस स्थिति की भयावहता सोच कर मैं परेशान होती हूं. दो ही रास्ते दिखाई देते हैं : भौगोलिक-राजनीतिक आवाजाही को वैश्विक स्तर पर बढ़ावा दिया जाए और अकल्पनीय स्तर पर मानवीय कौशल्य को बढ़ाया जाए. तो भावी की तीन तस्वीरें बनती दिखाई देती है : अंधाधुंध तकनीक विस्तार पर रोकथाम की कोई प्रभावी व्यवस्था; पूंजीवाद का चाहा-अनचाहा एकदम नया चेहरा, और मनुष्य को मनुष्यता की तरफ लौटाने की चुनौती !… यह कैसे होगा, मैं नहीं जानती लेकिन मैंने आशा खोई नहीं है क्योंकि जीवन में मेरा जितने लोगों से पाला पड़ा है, उनमें से 85% लोगों ने हर तरह से मेरी मदद की है. 15% थे जो समस्याएं खड़ी करते रहे. अब मैं उन 15% के चश्मे से दुनिया को क्यों देखूं ! इसलिए नेतृत्व की कसौटी यह है कि वह हमेशा खतरों का सामना करने में आगे रहे और जो कर सकना संभव है, वह सब करे !”
यह कहा है मतलब बात बिल्कुल ताजा है, और आधुनिक दुनिया की सिरमौर महिला ने कही है, तो वह बात दकियानूसी तो हो नहीं सकती है ! क्या इंद्रा नूई को यह अंदाजा है कि उनकी और महात्मा गांधी की बात एक जैसी ही है और वे जिन बातों से चिंतित हैं, महात्मा गांधी भी उनसे ही, उसी तरह चिंतित थे, और दुनिया को बताना चाह रहे थे कि आप जिस रास्ते पर चल रहे हो वह चाहे जितना चमकीला दीखता हो, ले जाएगा उस अंधेरे की तरफ जहां हाथ को हाथ नहीं थाम सकेगा, दिल दिल की बात नहीं सुन सकेगा ?
की अदला-बदली हो, वे यह नहीं चाहते थे. रहना चाहने वाले मुसलमान भारत में रहें, पाकिस्तान के हिंदू पाकिस्तान में रहें और दोनों देशों की सरकारों का यह नैतिक व वैधानिक दायित्व हो कि उसके सभी नागरिक आजादी व स्वाभिमान से साथ रह सकें, इसका आग्रह वे अंत-अंत तक करते रहे. 30 जनवरी 1948 को तीन गोलियों ने उनका आग्रह समाप्त किया.