Opinion Magazine
Number of visits: 9506094
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Some comments —

varied|Opinion - User Feedback|4 November 2013


વિપુલભાઈ, તમારો રતિલાલભાઈ પરનો શ્રદ્ધાંજલિલેખ ઉત્તમ લેખ બન્યો છે. મધુસૂદનભાઈનો લેખ પણ વાંચ્યો. ભરત ત્રિવેદીના અછાંદસ કાવ્યો પર અશોકભાઈનો લેખ પણ ગમ્યો. એકંદરે “ઓપિનિયન” અનેકની સરખામણીમાં વધુ સારું લાગે છે. વાંચી જવાનો મોહ જતો કરી ન શકાય અને પૂરું થયા પછી, બસ આટલુંજનો અધૂરો ઓડકાર આવે.

− કનુભાઈ સૂચક

01-11-2013

*

A very informative article on late Shri Ratilal Chandaria. I was reading a lot about his Bhasha-Prem and Sahityik activities through “e-mahefil” link of Uttambhai Gajjar, but you really open-up a full detailed activities of this Great (can I tell him) Linguistic (?) and his valuable contribution to Gujarati Bhasha …. very nice and thanks.

— Hemantkumar Jani

01-11-2013

*

હમણાં લેખાનીને પારિવારિક જવાબદારીઓ નિભાવવા સબબ વિરામ છે, તેમ “ઓપિનિયન” પણ નિયમિત નથી વંચાતું. વિપુલભાઈ, સ્વ. રતિભાઈ ચંદરિયા વિશેનો તમારો લેખ ઘણો પ્રકાશ પાડી ગયો, તેમની કારકિર્દી પર. તેમના જવાથી સ્વર્ગ પણ ગુજરાતી ભાષાથી ગરવું બન્યું હશે !

− અાશા બૂચ

01-11-2013

(ફેઇસબુક’ના પાનેથી સાદર)

***


આજે જ તમારો આખો લેખ તો જોઈ શક્યો .. તમે મૌન હતા .. મને હતું જ કે તમે બહુ વિગતે ને સર્વગ્રાહી બનીને લખશો .. અને એમ જ બન્યું તેનો આનંદ છે. લખાણમાંથી રતિભાઈના વ્યક્તિત્વની સુવાસ સાથે એમની લેક્સિકોનયાત્રાનો ભલીભાંતી પરિચય મળે છે.

બહુ લાંબો પરિચય અને સહવાસ તમારો એમની જોડે .. આ આખા લેખ બદલ મારા તમને ખૂબ ખૂબ અભિનંદન.

‘કાકા’ જતાં જાણે હૃદયનો એક ખૂણો જ ખાલી થઈ ગયો ! ત્યારે તમે ટાંકેલી પંક્તિ સાંત્વના બક્ષે છે :

‘કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો’

અને આપણે ય હવે કંઈ બહુ વાર થોડી જ લગાડવાના છીએ, એમને કાયમી સોબત આપવા માટે ત્યાં જવામાં !

− ઉત્તમભાઈ ગજ્જર

Nov 3, 2013

e.mail : uttamgajjar@gmail.com

*

Hi ! I got the opportunity to read this article today. You can imagine my situation – Vipool Kalyani’s article on Ratilal P. Chandaria – read by me today !

The article is one of the best articles written by you. It gives a complete evolutionary picture of GujaratiLexicon movement with R.P.C. It also speaks of your long standing association. 

The title of the article itself and the poem is moving ! Kya bat hai !

— Ashok Karania

Sunday, 3 November 2013

e.mail : ashokmkarania@gmail.com

*

Your superb and succinct summary of Kaka’s life, his aims and objectives, his single minded pursuit thereof until his last breath, brings to the fore his character unparalleled in modern times.  His efforts to revive, reinvigorate  our mother tongue in the context of modern technology is unparalleled in the  annals of Gujarat and its citizens since the time of Shrimad Hemchandracharya. He pursued his objective assiduously unperturbed by those who pooh-poohed his vision till the end. None of the universities of Gujarat nor the Government of Gujarat believed in his vision and did not extend any help to  Kaka’s project. As always we, as Indians, recognise our stalwarts only after the event and not in time. “Gharki murghi daal baraber.” Today millions of Gujaratis both at home and overseas have been encouraged by Kaka’s visionary zeal to communicate in their mother tongue with the aid of computer, I-Pad and such other mod-cons.

Gujarati Diaspora all over the Globe will remain eternally grateful to late Ratilal Chandaria for the priceless and timeless bequest he has bestowed  upon us.

With nostalgic memories of Kaka.

— Mansukh Shah

Monday, 4 November 2013

e.mail : mansukhshah123@btinternet.com

Loading

4 November 2013 admin
← Diwali
કાશીરામકાકાની વાત →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved