વીજચોરી-માફી અને ખેડૂતોનાં દેવાં-માફી એટલે શું? મુનિકુમાર પંડ્યા|Opinion - Opinion|30 December 2018 એટલે આ. નહીં નહાવું નહીં નિચોવવું, નહીં વેરો નહીં વેઠ. વીજચોરી વિઠ્ઠલ કરે ભરશે વામનશેઠ. – ૧ વેરો માફ કરી દીધો, મુસાભાઈ ઉદાર, વા, પાણી છે મુજ તણાં, કન્યાકેડે ભાર. – ૨ ૨૧-૧૨-૨૦૧૮ સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09