પંચત્વમાં વિલિન ઉત્તરાખંડ) − હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક, સંજય મૃદુલ (ધરોલી|Poetry|9 August 2025 તોડો પહાડ કાપો વૃક્ષો બાંધો નદીઓ બનાવો મકાન કાઢો ખનીજ કમાવો ઢગલો પૈસા અંતે એ જ પૈસા સાથે પ્રકૃતિમાં ભળી જાવ ના કફન, ના ચિતા આમ જ પંચતત્વમાં વિલિન થઈ જાવ. e.mail : rupaleeburke@yahoo.co.in