પાંચ દીકરાના બાપને કોઈ પૂછે 
તમારે કેટલા દીકરા ?
તો કહે ચાર.
તો પેલા ત્રીજા ને કેમ ભૂલી જાવ છો ?
એવો કોઈ પેટા પ્રશ્ન કરે, તો કહે 
કે, એ કવિ થઈ ગયો છે.
આ હતી 
કવિઓની મજાક ઉડાવવાની 
જૂની જોક. 
આજે કોઈ ત્રણ દીકરાના બાપને પૂછે 
તમારે કેટલા દીકરા ?
તો કહે, બે 
તો પેલા વચલાને કેમ ભૂલી જાવ છો ? 
એવો કોઈ પેટા પ્રશ્ન કરે, તો કહે 
કે, એ તો કોમવાદી થઈ ગયો છે. 
આ જોક નથી.
"રામકૃપા", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા જિલ્લો-અમરેલી
 

